Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર, સુકન્યા સમૃદ્ધિ યોજના pdf સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ સુકન્યા સમૃદ્ધિ યોજના, SBI સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી, બાલિકા સમૃદ્ધિ યોજના સુકન્યા યોજના
Sukanya Samriddhi Scheme 2024: ભારત સરકાર દ્વારા છોકરીઓ માટે ઘણા પ્રકારની સ્કીમો શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ સુકન્યા સમૃદ્ધિ સ્કીમ 2015માં શરૂ કરવામાં આવેલી હતી આ સ્કીમ માધ્યમથી લગભગ મોટી સંખ્યામાં અધિકારીઓને નાણાકીય સહાયતા આપવામાં આવે છે અને કેન્દ્ર સરકાર દ્વારા ખાતાઓમાં 7.6 % વ્યાજ રેટ ઓફર સાથે છોકરીની 21 વર્ષની ઉંમર થાય ત્યારે તેમને સારું એવું રિટર્ન ચૂકવવામાં આવે છે
માતા પિતા તેમની 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરની છોકરીઓ માટે પોસ્ટ ઓફિસ OR બેંકના માધ્યમથી સુકન્યા સમૃદ્ધિ સ્કીમ હેઠળ અકાઉન્ટ ખોલાવી ભવિષ્યમાં સારું એવું રિટર્ન મેળવી શકે છે જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા રસ ધરાવતા હોય તો આજના લેખમાં આ યોજના અંગે સંપૂર્ણ વિગતવાર જણાકારી અને યોગ્યતા જરૂરી ડોક્યુમેંટ્સ અને અરજી પ્રોસેસ વિશે જણાવીશું.
Sukanya Samriddhi Yojana 2024: પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના
યોજનાનું નામ | પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 (SSY) |
કોણે શરૂ કરી | કેન્દ્ર સરકાર દ્વારા |
ક્યારે શરુ થઈ | 22 જાન્યુઆરી 2015 |
ચાલુ વર્ષ | 2024 |
ઉદ્દેશ | દીકરીઓના ભાવિને સુરક્ષિત કરવા માટે |
લાભાર્થી | દેશની છોકરીયું |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન અને ઓફલાઈન |
વેબસાઈટ | nsiindia.gov.in |
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 માટે પાત્રતા
- અરજદારો કાયમી રહેઠાણ ધરાવતા ભારતીય નાગરિક હોવા જોઈએ.
- નવજાત શિશુથી લઈને 10 વર્ષ સુધીની છોકરીઓ અરજી કરવા પાત્ર છે.
- ખાતા ફક્ત સ્ત્રી બાળકના નામે જ ખોલી શકાય છે.
- પરિવારો આ યોજનામાં વધુમાં વધુ બે દીકરીઓની નોંધણી કરાવી શકે છે.
- એક બાળક પછી જોડિયા પુત્રીઓના કિસ્સામાં, બંને અરજી કરવા પાત્ર છે.
દસ્તાવેજ
- પુત્રીનું જન્મ પ્રમાણપત્ર.
- માતા-પિતાની ઓળખનો પુરાવો.
- કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર.
ઇન્ડિયન પોસ્ટ દ્વારા ચલાવવામાં આવતી યોજના
રકમ (રૂપિયા) | ન્યૂનતમ રકમ |
Sukanya Samriddhi Yojana (SSY) | 250 રૂપિયા |
post office savings account | 500 રૂપિયા |
Public Provident Fund (PPF) | 500 રૂપિયા |
Senior Citizen Saving Scheme | 1000 રૂપિયા |
national savings certificate | 1000 રૂપિયા |
National Savings Time Deposit Account | 1000 રૂપિયા |
Kisan Vikas Patra (KVP) | 1000 રૂપિયા |
Post Office Monthly Income Scheme | 1000 રૂપિયા |
National Savings Recurring Deposit Account | 1000 રૂપિયા |
Sukanya Samriddhi Yojana Account Calculation
21-વર્ષનો સ્કીમનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી Sukanya Samriddhi Yojana 2024 (સુકન્યા સમૃદ્ધિ યોજના 2024) હેઠળ અરજદારોને કેટલી રકમ મળશે તેનું વિભાજન અહીં છે. વિગતો માટે નીચે આપેલ સૂચિ તપાસો.
રકમ વાર્ષિક (રૂપિયા) | રકમ 14 વર્ષ (રૂપિયા) | રકમ 21 વર્ષ (રૂપિયા) |
1000 રૂપિયા | 14000 રૂપિયા | 46,821 રૂપિયા |
2000 રૂપિયા | 28000 રૂપિયા | 93,643 રૂપિયા |
5000 રૂપિયા | 70000 રૂપિયા | 2,34,107 રૂપિયા |
10000 રૂપિયા | 140000 રૂપિયા | 4,68,215 રૂપિયા |
20000 રૂપિયા | 280000 રૂપિયા | 9,36,429 રૂપિયા |
50000 રૂપિયા | 700000 રૂપિયા | 23,41,073 રૂપિયા |
100000 રૂપિયા | 1400000 રૂપિયા | 46,82,146 રૂપિયા |
125000 રૂપિયા | 1750000 રૂપિયા | 58,52,683 રૂપિયા |
150000 રૂપિયા | 2100000 રૂપિયા | 70,23,219 રૂપિયા |
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 માટે અરજી કેવીરીતે કરવી
પગલું 1: તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા સરકારી બેંક શાખાની મુલાકાત લો.
પગલું 2: શાખા અધિકારી પાસેથી સુકન્યા સમૃદ્ધિ યોજના અરજી ફોર્મ મેળવો.
પગલું 3: ફોર્મ પરની તમામ જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
પગલું 4: ફોર્મમાં વિનંતી કર્યા મુજબ તમામ જરૂરી દસ્તાવેજો જોડો.
પગલું 5: બધી માહિતી પૂરી પાડવામાં આવી છે તેની ખાતરી કરવા માટે ફોર્મની સંપૂર્ણ સમીક્ષા કરો.
પગલું 6: ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખામાં સબમિટ કરો.
Bagayati Yojana Gujarat 2024: બાગાયતી યોજના ગુજરાત ઓનલાઇન અરજી પ્રકિયા
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો. |
નવીનતમ માહિતી મેળવા માટે | અહીં ક્લિક કરો. |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.