Bhagyalaxmi Bond Yojana: નમસ્કાર મિત્રો આજના આર્ટીકલ દ્વારા અમે તમને ભાગ્યલક્ષ્મી બોનસ આ યોજનાની વિગતવાર માહિતી આપીશું જેવી કે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી શું છે ભાગ્ય લક્ષ્મી યોજના કઈ રીતે લાભ લઇ શકાય છે જરૂરી દસ્તાવેજો કયા કયા છે તેમની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો.
Bhagyalaxmi Bond Yojana
દીકરી એટલે જીવનનું અનોખું રતન દીકરી એટલે વ્હાલનો દરિયો દીકરી નથી બહુ જ તેને આવવા દેશો ખરો જ કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે પુરુષ અને સ્ત્રી બંનેનું એક સમાન યોગદાન હોવું જરૂરી છે સમાજમાં સ્થિરતા જાળવી રાખવા માટે પુરુષ અને સ્ત્રી બંને જરૂરિયાત હોય છે સમગ્ર વિશ્વમાં દીકરીના જન્મ દર ને લઈને વિકટ પ્રશ્નો ઉદ્ભવેલ છે રાષ્ટ્ર નિર્માણ માટે આપણી સરકાર દીકરીઓના આરોગ્ય શિક્ષણ અને સામાજિક એક સૂત્રતા જળવાઈ રહે તે માટે વાલી દીકરી યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના કુંવરબાઈનુ મામેરુ જેવી યોજના અમલમાં મુકેલ છે આજે આપણે ભાગ્યલક્ષ્મી યોજના વિશે માહિતી મેળવીશું.
દીકરી વધાવો ઓ દીકરી ભણાવો ના સૂત્રોને ચરતા કરવું જરૂરી છે વધુમાં સ્ત્રીભૃણ હત્યા લટકાવવા તેમજ દીકરીના જન્મ દર ને વધારવા માટે આપણી રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અમલમાં મુકેલ છે.
કોણે સહાય મળવા પાત્ર છે?
ભાગ્યલક્ષ્મી બોન્ડ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ હોય એમને લાભો મળે તથા શ્રમયોગી ને ત્યાં દીકરી જન્મે તે દીકરીને ભાગ્ય લક્ષ્મી બોની યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે.
ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ અરજી ક્યા કરવી?
ભાગ્યલક્ષ્મી બોણ યોજના અંતર્ગત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ખાતે કરવાની રહેશે સરદાર નિયત નમુના માં અરજી છે તે સંબંધ જિલ્લાના નાયબ સહાયક નિયામક ઔદ્યોગિક સલામતીના સ્વાસ્થ્યની કચેરી ખાતેની ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીએ કરવાની રહેશે.
જરૂરી દસ્તાવેજો
- શ્રમયોગી બોર્ડ હેઠળ નોંધાયેલ હોવાનો પુરાવો
- આધારકાર્ડ
- દીકરીના જન્મનો દાખલો
- બેંક ખાતાની વિગતો
હું આશા રાખું છું કે તમને મારા માટે કોઈ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ અને ભરતીઓની માહિતી મેળવવા માટે મારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત.
Pradhan Mantri Garib Kalyan Yojana: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા મફત રાશન આ રીતે કરો અરજી
Vahan Akasmat Sahay Yojana: વાહન અકસ્માત યોજના

Hey, My Name Is Aara. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.