PM Matru Vandana Yojana 2024 (PMMVY): પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના

PM Matru Vandana Yojana 2024 (PMMVY): ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના સખી વન સ્ટોપ સેન્ટર વગેરે તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજના ચાલુ છે જેમાં મહિલાઓને આપવામાં આવે છે આજે આપણે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના વિશે માહિતી મેળવીશું.

આ યોજના રૂપિયા 6,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના અંતર્ગત પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આજના લેખ દ્વારા આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું જેવી કે આ યોજનાના લાભો પસંદગીની પાત્રતા વગેરે નીચે સંપૂર્ણ વિગતવાર સમજાવવામાં આવી છે અને મહિલા અને બાળ વિકાસની યોજના માટે સતાવન સાહેબની મુલાકાત લઈ શકો છો માટે લેખને અંત સુધી વાંચો.

PM Matru Vandana Yojana 2024 (PMMVY)

ભારત દેશમાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક આહાર મળતો નથી માતા પોતે જ ભૂખ મરાઠી હોય તો નબળા શરીરવાળા બાળકનો જન્મ આપે છે અપુતા પોષણ વાળી ગર્ભવતી મહિલાઓના ગર્ભમાં જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી તેના પરિણામે બાળકના શારીરિક વિકાસ થઈ શકતો નથી અને ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે અને તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે ગરીબી અને કુટુંબની આર્થિક ઔદશાહને કારણે ઘણી મહિલાઓ પ્રસુતિના સમય સુધી કામ કરવું પડે છે.

બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધવલ બનતું નથી એટલે કે પોતે તથા બાળક બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે આના ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુના સ્વાસ્થ્યની ચિંતા કરીને વર્ષ 2013 ના રાષ્ટ્રીય ખાદ્ય સલામતી ધારા અન્વયે ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના શરૂ કરવામાં આવી છે જેનો અમલ દેશના તમામ જિલ્લાઓ પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના નો હેતુ

પ્રથમ બાળકને જન્મ આપનારી માતાને પ્રસુતિ અગાઉ અને બાળકને જન્મ પછીના સમયગાળામાં એક કામ પર ન જાય એ મુખ્ય હેતુ છે
આરામ કરે હેતુસર એણે મળદાર મજૂરીની કમાણી જેટલા નાણા સરકાર તરફથી વળતર રૂપે રોકડમાં આપવામાં આવશે
સગર્ભા મહિલાઓને અને રાત્રે મહિલાઓમાં રોકડમાં મજૂરી જેટલા નાણા મળી રહે અને જરૂરી આરામ મળી રહે પરિણામે પોતાનું અને બાળકનું શારીરિક વિકાસ થાય

પાત્રતાના માપદંડો

  • 2017ના જાન્યુઆરી ની પહેલી તારીખ પછી પરિવારમાં પહેલા બાળકને જન્મ આપનાર તમામ ગર્ભવતી મહિલાઓ અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે
  • લાભાર્થી મહિલા ના તબીબી પ્રમાણપત્ર દર્શાવેલ માસિક આવ્યા અને તારીખ પ્રમાણે ગર્ભવસ્થાને કાળ ગણવામાં આવશે
  • ગર્ભ અધુરે પડી જાય અથવા મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં
  • આયોજનના ફક્ત એક વખત લાભ મળી શકશે
  • ગર્વ પડી ગયો હોય સમૃદ્ધ બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલા એ પછી ગર્ભવસ્થા વખતે યોજનાનો લાભ મેળવી શકશે
  • લાભાર્થીને આર્થિક સહાય નો પહેલો હપ્તો મળી ગયો હોય ત્યાર બાદ કરવું પડી જાય તો તે પછી બીજી ગર્ભવસ્થાને પહેલો હપ્તો બાદ કરીને બાકીના આપવાની સહાય આપશે
  • એ જ રીતે જેટલા આપતા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીના આપવાની સામે મળી શકશે
  • આ યોજનામાં કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસુતિ અગાઉ મળી ગયા હોય
  • જો અમૃત બાળક જન્મે તો બીજી વખત ગર્ભાવસ્થા વખતે આ સહાય નહિ મળે પરંતુ બાળકને જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય મેળવવા હકદાર ગણાશે
  • આંગણવાડી કાર્યકાળ આંગણવાડી સહાયક અથવા આશા કાર્યકર બહેનો જો બીજી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ મળી શકશે

પ્રધાનમંત્રી માતૃત્વ યોજના ના ફાયદા

  • સગર્ભા મહિલાને પ્રસ્તુતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ 5000 રૂપિયા ચૂકવવામાં આવશે
  • આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલા અને નોંધણી સમયે પહેલો હપ્તો રૂપિયા 1000 મળશે
  • ગર્ભ રહિયાના છ માસ પછી તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તામાં 2000 રૂપિયા આપશે
  • ત્રીજા હપ્તાના 2000 રૂપિયા બાળકના જન્મ પછી બાળકને બીસીજી ઓરલ પોલિયો વેક્સિન આ સર્વ પ્રકારની રસી આપ્યા બાદ ચૂકવવામાં આવશે
  • દવાખાનામાં સુવાવડ કરાવનાર મહિલા અને જન સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવતી હશે તો એ રકમની ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે પાસે જે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના અનુસાર અપાય છે એ કુલ મળીને 6000 રૂપિયા થશે

જરૂરી દસ્તાવેજો

  1. પ્રથમ હપ્તા માટે
  2. અરજી ફોર્મ A
  3. બાળકની મમતા કાર્ડ
  4. આધારકાર્ડ ની નકલ
  5. બેંક અથવા પોસ્ટ ઓફિસના ખાતાની પાસબુક
  6. બીપીએલ લાભાર્થીને બીપીએલ નો તલાટી નો દાખલો
  7. શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકામાંથી બીપીએલ નો દાખલો
  • બીજા હપ્તા માટે
  • અરજી ફોર્મ
  • બાળકનું મમતા કાર્ડની ખરી નકલ
  1. ત્રીજા હપ્તા માટે
  2. અરજી ફોર્મ સી
  3. બાળકનું મમતા કાર્ડની ખરી નકલ
  4. માતાનું આધાર કાર્ડ અને પિતાનું આધાર કાર્ડ
  5. બાળકના જન્મ પ્રમાણપત્ર ની નકલ

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ મહિલાઓની નોંધણી

  • આ યોજનાનો લાભ મળવા પાત્ર હોય તેવી મહિલાઓ છે તે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં આ યોજના અમલ કરાતો હોય તેવી હોસ્પિટલ સરકાર દવાખાના અથવા આંગણવાડી કેન્દ્રમાં પોતાનું નામ નોંધાવવું જોઈએ
  • નામ નોંધણી કરાવતી વેળાએ મહિલા અને તેના પતિએ ફોર્મ એક મેળવી તેમાં બધી વિગતો દર્શાવી જરૂરી આધાર પુરાવા સાથે પોતાની વખતે મહિલાના અને તેના પતિના આધાર નંબર મોબાઈલ નંબર બેન્ક અથવા પોસ્ટ ઓફિસ નું ખાતા નંબર આપીને પોતાની અને પત્ની સંબંધી લેખિતમાં દર્શાવવી પડશે
  • રજીસ્ટ્રેશન માટેના ફોર્મની કોઈ કિંમત રાખી નથી અને આ ફોર્મ આંગણવાડી કેન્દ્ર તથા સરકારી દવાખાનાઓ કે હોસ્પિટલમાં મેળવી શકાશે
  • યોજના ના લાભાર્થી એ નામ નોંધણી કરાવ્યા પછી જ ફોર્મ આપ્યું હોય ત્યાંથી શિકાર નંબર કે પાવતી મેળવવી રહેશે જે બતાવતી વખતે યોજનાના વિવિધ હપ્તાની રકમ આપવામાં આવશે
  • નામ નોંધણી પછી માતા અને શિશુ સુરક્ષા કાઢલા ભારતીના પાસે તે પછી આધાર કાર્ડ કે ઓળખતા પુરાવા અને બેંક કે પોસ્ટ ઓફિસના ખાતામાં નંબરો આપ્યા બાદ યોજના નો પહેલો હપ્તો મળશે
  • છ મહિના બાદ ફોર્મ એક બી ભરીને માતા અને સુરક્ષા કાર્ડ નકલ તેમજ બાળકના જન્મ પૂર્વે થયેલ તબીબી તપાસના રિપોર્ટ આપવાથી યોજનાનો બીજો હપ્તો અપાશે.

Bhagyalaxmi Bond Yojana: ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના

Pradhan Mantri Garib Kalyan Yojana: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા મફત રાશન આ રીતે કરો અરજી

Leave a Comment