Vahan Akasmat Sahay Yojana: વાહન અકસ્માત યોજના

Vahan Akasmat Sahay Yojana: મિત્રો આ એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યોજના છે ગુજરાત સરકાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે જેવી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન જનની સુરક્ષા યોજના વગેરે યોજનાઓ ચાલે છે આયુષ્માન ભારત યોજના હેઠળકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી મેળવી શકાય છે.

Vahan Akasmat Sahay Yojana

આ ગુજરાત સરકાર વાહન અકસ્માત યોજના માટે રોજદારો કેવી રીતે અરજી કરવી તેની માહિતી મેળવીશું અરજદારને આ યોજનાથી શું લાભ મળશે અરજદાર આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકે વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું જેથી તમે અમારા આર્ટીકલ નો અંત સુધી વાંચો.

આજે દેશ અને દુનિયામાં વાહનોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો છે જેમ જેમ વાહનોની સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ એકસીડન્ટના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળ્યો છે નિષ્ણાંત ડોક્ટરના મત અનુસાર જો એક્સિડન્ટ થયાના એક કલાકની અંદર ઇજાગ્રસ્ત અને સારવાર મળવી જોઈએ જો તાત્કાલિક સારવાર મળે એ જાગ્રસ્તને બચાવવા ચાન્સ વધી જતા હોય છે અકસ્માત પછીનો એક કલાક એક એવો ગોલ્ડન અવસર છે જેમાં જો ઈજા પામનારને સારવાર મળી જાય તો મૃત્યુનું પ્રમાણ ટાય શકાય છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વાહનો અકસ્માત સહાય યોજના મલમાં મુકેલ છે જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અકસ્માતમાં ઈજા પામનાર અકસ્માતના પ્રથમ 48 કલાક માટે પૂરી પાડવા માટે આ યોજના મનમાં મૂકેલી છે જેના વિશેની માહિતી આપણે આજના આર્ટીકલ દ્વારા આપીશું.

વાહન અકસ્માત યોજનાનો ઉદેશ્ય

આ યોજનાનો એવો દેશ છે કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પૂરી પાડવી તેમાં સરકાર દ્વારા વ્યક્તિને એકસીડન્ટના 48 કલાક સુધીની સારવાર મફતમાં પૂરી પાડવામાં આવે છે જેથી કરીને રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામનાર ની સંખ્યામાં ઘટાડો કરી શકાય અને પરિવારને વિખેરાતા બચાવી શકાય છે.

વાહન અકસ્માત સહાય યોજના માટેની પાત્રતા

આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ ઈજાગ્રસ્તોની લાભ આપવામાં આવે છે કોઈ નાણાકીય પરિસ્થિતિ રાજ્યો કે રાષ્ટ્રીયતા ને ધ્યાનમાં લીધા વગર લાભ આપવામાં આવે છે ગુજરાત રાજ્યની હદમાં થયેલ રોડ એક્સિડન્ટમાં ઈજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ મેળવવા માટે ઈજા પામનાર વ્યક્તિ અથવા તેના સગા એ લાભ મેળવવા અંગેનું સંમતિ પત્રક આપવાનું હોય છે.

વાહન અકસ્માત યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • એક્સિડન્ટ નો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલ બિલમાં સહાય આપવામાં આવે છે જેમાં થયાના પ્રથમ 48 કલાકમાં અપાયેલ સારવાર ઓપરેશન વગેરે માટે થયેલ ખર્ચ પેટે સરકાર ₹50,000 ની મર્યાદા સીધે સીધો હોસ્પિટલની ચૂકવે છે
  • આ યોજનામાં ઇજાગ્રસ્ત જે હોસ્પિટલમાં દાખલ થાય છે તે હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ સહાય મેળવી શકે છે તેમજ જો અમુક સારવાર સીટી સ્કેન ડાયનોસ્ટીક સારવાર માટે પણ સહાય આપવામાં આવે છે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ ના હોય તો નજીકની અન્ય હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય તો ત્યાંથી ઈજાગ્રત આ સારવાર મેળવી શકે છે ગુજરાત સરકાર દ્વારા નિયત દરોમાં તેની ચુકવણું કરવામાં આવતું હોય છે

આ યોજનામાં ઇજાગ્રસ્ત અને રોકડમાં કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી પરંતુ સરકાર દ્વારા થયેલ ખર્ચ સીધે સીધું હોસ્પિટલને કરવામાં આવતું હોય છે ઇજાગ રસ્તે આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા કરવા માટે કોઈ નાણાં ચૂકવવાના રહેતા નથી.

Water Soluble Khatar Sahay Yojana 2024: વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના

Tar Fencing Yojana 2024: તાર ફેન્સીંગ યોજના હેઠળ પચાસ ટકા સુધી સબસીડી મેળવો જાણો તમામ માહિતી

Leave a Comment