Tar Fencing Yojana 2024: કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે જેમાં દાલ ફેન્સીંગ યોજના માટે ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે છે જેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલા છે ઝોન વાઇસ દિવસો નક્કી કરવામાં આવ્યા છે ખેડૂત પોતાની અરજી આઇ ખેડૂત પોર્ટલ પર 30 દિવસ સુધી કરી શકશે.
તાર ફેન્સીંગ યોજનાનો હેતુ
ખેડૂતો પોતાના ઉભા પાકને રોજ ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલી છે જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટા વાળી વાળ બનાવવાની રહેશે સરકાર દ્વારા ખેડૂતને કાંટા વાળી વાળ બનાવવા માટે બે હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને પણ ખેતર ફરતે રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા કુલ ખર્ચના 50% બંને માથે જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટા વાળી વાડ બનાવી પોતાનું પાકનું રક્ષણ કરી શકે છે
આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે?
આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે
આ યોજના હેઠળ કેટલો લાભ મળશે?
આ યોજનામાં ખેડૂતોને ૨૦૦ રનીંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે અથવા ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે
તાર ફેન્સીંગ યોજના એ પાત્રતા
- આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે
- આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો સામાન્ય વર્ગના નાના સીમંત મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવા પાત્ર છે
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકે છે
- આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા દસ વર્ષ છે
- ખેડૂત ખાતા દ્વારા વક્તવખત જાહેર કરેલ પ્રાઈઝ discovery ના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી
- લાભાર્થી ખેડૂતોએ ખરીદી કરવાની રહેશે
તાર ફેન્સીંગ યોજના ના નવા નિયમોની વિગતવાર માહિતી
- આ યોજના હેઠળ સંબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલા ધોરણ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
- તાર ફેન્સીંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત ના જૂથ માટે એક કલસ્ટર બનાવી શકશે
- એક કરતાં વધુ ખેડૂત સાથે સામૂહિક અરજી કરી શકાશે જેમાંથી એક ખેડૂતને જૂથ લીડર બનાવવામાં આવશે
- અરજદાર ખેડૂત પાસે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હોવી જોઈએ
- ઓનલાઇન અરજી કર્યા પછી દસ દિવસમાં ચુસના તમામ ખેડૂતોએ સાતબાર તથા આઠ અ ની નકલ નિયત નમૂનાનું કબુલાત નામો તથા જૂથ
- લીડરને સહાય ચૂકવવાનું કરવા માટેનું ઘોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે
- અરજી કરનાર ખેડૂત જૂથ લીડરે તાર ફેન્સીંગની કામગીરી પૂર્ણ થયા બાદ સમાન ના ખરીદીના જીએસટી વાળા બિલ અને બીજા જરૂરી દસ્તાવેજ
- જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ની કચેરી ખાતે ક્લેમ જમા કરવાનો રહેશે
- વાડ બનાવ્યા પછી તેને જાળવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વખર્ચ કરવાની રહેશે
તાર ફેન્સીંગ યોજના માટે લાભાર્થીની પાત્રતા
- લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ
- ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ
- અરજદાર પાસે ઓછામાં ઓછી બે હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકે છે
- ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સીંગ યોજનાનો લાભ ન લીધેલ હોવો જોઈએ
- આ યોજનાનો લાભ જેટલી સર્વે નંબરમાં માત્ર એક વખત મળવા પાત્ર રહેશે
- અરજદાર ખેડૂતે સાતબાર તથા આઠ અને નકલ રજૂ કરવાની રહેશે
- સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન તથા ધારાસભ્ય મુજબ ની વાડ બનાવવાની રહેશે
- ઓનલાઇન અરજી કર્યાની સહાયની પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાળી વાળ બનાવવાની કામગીરી 120 દિવસમાં પૂરી કરવાની રહેશે
દસ્તાવેજો
- આધાર કાર્ડ ની નકલ
- સાતબાર અને આઠ અ ની નકલ
- રેશનકાર્ડની નકુલ
- જાતિનું પ્રમાણપત્ર
- વિકલાંગ લાભાર્થી માટે સર્ટિફિકેટ
- જમીનના 7 12 અને આઠ ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિ પત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- બેંક ખાતાની પાસબુક
તાર ફેન્સીંગ યોજના માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?
- અરજદાર એ સૌ પ્રથમ ગુગલ સર્ચમાં આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
- જે પરિણામ આવે તેમાંથી સત્તાવાર વેબસાઈટ ખોલવાની રહેશે
- આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ ખોલ્યા પછી યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- યોજના ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર એક પર આવેલી ખેતીવાડીની યોજનાઓ ખોલવાની રહેશે
- ખેતીવાડીની યોજનાની કૃષિ યાંત્રિકીકરણ ની અલગ અલગ યોજનાઓ બતાવશે
- જેમાં તારની વાડ નામની યોજના પર ક્લિક કરવાનું રહેશે
- આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
- હવે તમે રજીસ્ટર ખેડૂત છો જેમાં રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ સબમીટ કરવાની રહેશે
- જો લાભાર્થી ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
- ખેડૂત ઓનલાઇન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે
- લાભાર્થી ખેડૂત એ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફોર્મ કરવાની રહેશે
- ઓનલાઇન અરજી કન્ફર્મ થઈ ગયા બાદ કોઈ પણ પ્રકારનું સુધારો થશે નહીં
- ખેડૂત અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Soil Health Card Yojana 2024: 22 કરોડથી વધુ ખેડૂતોને મળ્યું સોઇલ હેલ્થ કાર્ડ અહીં જાણો તમામ માહિતી
Ration card e KYC: રેશનકાર્ડમાં E kyc ફરજિયાત નહીં તો રેશનકાર્ડ માંથી નામ નીકળી જશે
Hey, My Name Is Aara. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.