Ration card e KYC: રેશનકાર્ડમાં E kyc ફરજિયાત નહીં તો રેશનકાર્ડ માંથી નામ નીકળી જશે

Ration card e KYC: જો તમે રેશનકાર્ડ ધારક છો અને તમે રેશનકાર્ડ નો ઉપયોગ કરતા હોય તો તમારા માટે આ માહિતી છે જો તમારે રેશનકાર્ડ ની અંદર કેવાયસી કરેલ નથી તો તમારે કહેવાય છે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો આપણે આ લેખની અંદર કેવાયસી કેવી રીતે કરવું તેના વિશેની માહિતી જાણીશું આજના આર્ટીકલ દ્વારા અમે તમને તમામ માહિતી આપીશું જેથી કરીને અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચશો

રાશન કાર્ડમાં ઇ કેવાયસી ફરજિયાત

રેશનકાર્ડનું ઈ કેવાયસી સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ફરજિયાત કરવામાં આવી છે અને જે કોઈપણ રેશનકાર્ડ ધારકનું કહેવાય છે કરેલ નથી તેમને રેશનકાર્ડ ની અંદર જે લાભો મળતા તે બંધ કરી દેવામાં આવશે અને રેશનકાર્ડના રાસન પુરવઠામાં પણ મળવા પાત્ર રહેશે નહીં આમ કરવાથી રેશનકાર્ડનો જે વિતરણ છે તેની વ્યવસ્થા ને સુધારો કરવાનો અને તેની અંદર પ્રમાણે છે

રેશનકાર્ડ નું ઈ KYC તમે ઓનલાઇન પણ કરી શકો છો ઓનલાઇન રેશનકાર્ડ કેવાયસી કરવા માટે તમારે જે તે રાજ્યની રેશનકાર્ડ ના કેવાયસી માટેની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે તેની અંદર રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ તમે આ પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો આ પ્રક્રિયા પૂર્ણ કઈ રીતે કરવી તે અંગેની માહિતી નીચે છે

  • ઉપર જણાવવામાં આવ્યું છે કે તમારે રેશનકાર્ડનું KYC કરવું એ ફરજિયાત છે તે કરશો નહીં તો તમને તેનો લાભ મળવા પાત્ર રહેશે નહીં
  • સૌપ્રથમ તમારે E KYC કરવા માટે તેને સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • ત્યારબાદ વેબસાઈટ પર જ્યાં તમે તમારા રેશનકાર્ડ માટે કહેવાય છે ઓપ્શન સિલેક્ટ કરો
  • ત્યારબાદ રેશનકાર્ડનો બાર આકડા નો નંબર દાખલ કરો
  • નંબર દાખલ કર્યા બાદ તમારે તેની અંદર ઓટીપી દાખલ કરવાનો રહેશે
  • રેશનકાર્ડ સમયે જે તે રજીસ્ટ્રેશન કરાયેલ મોબાઈલ નંબર ની અંદર ઓટીપી આપશે
  • તમે આ સમગ્ર પ્રોસેસ કરી રાશન આપતા હોય ત્યાં પણ તમે આ પ્રોસેસ કરાવી શકો છો

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓ ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો.

Power Tiller Sahay Yojana 2024: પાવર ટીલર સહાય યોજના

Leave a Comment