Power Tiller Sahay Yojana 2024: ગુજરાત પાવર ટિલરની ખરીદી પર ખેડૂતો ને મળશે રૂ. 60000 સહાય | i-khedut Power Tiller Sahay 2024 | [i khedut portal] પાવર ટીલર સહાય યોજના | i-khedut subsidy Yojana in Gujarat 2024-25 | ખેત ઓજારોની ખરીદી માટે નવી સહાય યોજના
ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે. જેથી સમય અને શક્તિની બચત થાય. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે. પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર Government of Gujarat દ્વારા સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને ઈલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એંજિન આધારે ચાલતા ચાફકટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને Assistance on Power Driven Chafcutter Sahay Yojana 2024 સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે, કેવી રીતે અરજી કરવી તથા કયા-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.
Power Tiller Sahay Yojana 2024
યોજનાનું નામ | પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસચારો કાપવા માટેના ચાફ કટરને સબસીડી પર આપવાનો ઉદ્દેશ |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતોના તમામ |
સહાયની રકમ | ખેડૂતોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય આપવામાં આવશે. જેમાં ખરીદ કિંમતનાં 75 % અથવા રૂ.18,000/- બે માંથી જે ઓછુ હોય તે લાભ આપવામાં આવશે. |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ચાફ કટર સહાય યોજનાનો હેતુ
ખેતી અને પશુપાલન એક-બીજા સાથે જોડાયેલ વ્યવસાયો છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતાં હોય છે. ખેતીમાં જુવાર, બાજરી, મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો બધો સમય વપરાય છે. છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી. જેથી ખેડૂતોને Assistance on Power Driven Chafcutter Sahay Yojana 2024 ખરીદવું પડે છે. ખેડૂતોને Subsidy On Electric Chaff Cutter Machine આપવામાં આવે છે.
પાવર ટીલર સબસિડી સહાય યોજના 2024 લાભ મેળવવા માટેની પાત્રતા Power tiller subsidy 2024
આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયું છે જેમાં પાવર ટીલર સહાય યોજના 2024 માં ખેડૂતોને આધુનિક ખેતી ઓજાર ખરીદી પર સહાય આપવામાં આવે છે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે
- ગુજરાત રાજ્યનું વતની હોવો જોઈએ
- ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે
- પાવર ટીલર યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આ ઘટક એમ્પેનલમેન્ટ માં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂત પાસે પોતાની જમીન હોવી જરૂરી છે
- અરજદાર નાના અથવા મોટા પ્રકારનું હોવો જોઈએ
- ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે
- ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7 12 ની નકલ ધરાવતો હોવો જોઈએ
પાવર ટીલર સબસિડી સહાય યોજના 2024 મળવાપાત્ર લાભ
સામાન્ય વર્ગના ખેડૂતો માટે:
- 8 HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 40% અથવા ₹50,000 (જે ઓછું હોય તે)
- 8 HPથી વધુ HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 40% અથવા ₹70,000 (જે ઓછું હોય તે)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય વર્ગના નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે:
- 8 HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 50% અથવા ₹65,000 (જે ઓછું હોય તે)
- 8 HPથી વધુ HP પાવર ટીલર માટે: કુલ ખર્ચના 50% અથવા ₹85,000 (જે ઓછું હોય તે)
Required Document Of Assistance on Power Driven Chafcutter Sahay Yojana | પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ
ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. ચાફ કટર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.
1. લાભાર્થી ખેડૂતની જમીનની નકલ 7-12
2. લાભાર્થી ખેડુતની રેશનકાર્ડની નકલ (Ration Card)
3. ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
5. અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
6. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
7. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
8. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
9. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
10. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
11. બેંક ખાતાની પાસબુક
12. મોબાઈલ નંબર
How to Online Apply Power Driven Chafcutter Sahay Yojana | ચાફકટર યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ખેડૂત લાભાર્થીઓએ આ Khedut Yojana નું ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોઓએ ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. વિશેષમાં ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Application કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો ઈ-ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કેવી રીતે અરજી કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
- સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedutl Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- ગુગલ સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-2 પર આવેલી “પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ખોલવીની રહેશે.
- જેમાં “પશુપાલન ની યોજનાઓ” ખોલ્યા બાદ વર્ષ-2024-25 ની કુલ 28 યોજનાઓ બતાવશે.
- જેમાં ક્રમ નંબર-05 પર “પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં પાવર ડ્રીવન ચાફકટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે, ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Bagayati Yojana Gujarat 2024: બાગાયતી યોજના ગુજરાત ઓનલાઇન અરજી પ્રકિયા
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.