Pashu Khandan Sahay Yojana 2024: પશુ ખાણદાણ સહાય યોજના તમારા પશુ માટે મેળવો મફત ખાણ આવી રીતે મેળવો લાભ

Pashu Khandan Sahay Yojana: આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુ છે ગુજરાત સરકાર પણ ખેડૂત અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે.

Pashu Khandan Sahay Yojana 2024

યોજનાનું નામપશુપાલકોના ગાભણ પશુઓને મફત 250કિલોગ્રામ ખાણદાણ સહાય
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશરાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને,
પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાયઆપવામાં આવશે.
લાભાર્થી  .ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો
સહાયમફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાયઆપવામાં આવશે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
એપ્લિકેશનનું માધ્યમOnline
અરજી કેવી રીતે કરવીClick કરો.

આ પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડીની યોજના, પશુપાલન યોજના, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ વગેરેની ઓનલાઈન અરજી કરી શકીએ છીએ આ આર્ટિકલ દ્વારા આપણે પશુપાલન વિભાગની પશુપાલક કોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણ દાણ સહાય વિશે માહિતી આપશુ પશુ ખાણદાણ સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

પશુ ખાણદાણ સહાય યોજના

ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ નિર્ભય બને તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓને મુખ્ય આહાર એવો Pashu Khandan પશુ દાણ ની ખરીદી પર સો ટકા સહાય આપવામાં આવશે એટલે કે ગાભણ પશુઓને મફત 250 કિલો ગ્રામ ખાનદાન સહાય આપવામાં આવશે.

પશુ ખાણદાણ સહાય યોજના ની પાત્રતા

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થી પશુપાલકો હોવો જોઈએ.
  • પશુપાલક પાસે પોતાની ગાય ભેસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
  • લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવું જોઈએ.
  • પશુપાલક ,sc st , OBC અને જાતિના લોકોને લાભ મળશે.
  • Ikhedut portal હેઠળ આ યોજના નો લાભ લેવા માટે અગાઉ ક્યારેય લાભ લેતા હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે.
  • Ikhedut portal પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • વાર્ષિક પ્રતિ પશુપતિ પશુપાલક દીઠ એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
  • રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાંડના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

Pashu Khandan આવશ્યક દસ્તાવેજો

  • આધાર કાર્ડ ની નકલ
  • જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવાનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ નંબર સાથે જોડાયેલ બેંક અકાઉન્ટ
  • કેટલા પશુઓ ધરાવો છો તેનો દાખલો
  • છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે? તેની વિગત
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • મોબાઈલ નંબર

પશુ ખાણ દાણ સહાય યોજના કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ એટલે કે, https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ
  • ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું.
  • તેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર બે પર પશુપાલન યોજનાઓ ખોલવી.
  • Pashu Khandan પશુપાલન યોજના ખોલ્યા બાદ જ્યાં Pashu Khandan વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે.
  • જેમાં જ્ઞાતિ વાઇઝ પશુપાલકોના ગાભાણ પશુઓને ખાણદાણ સહાય યોજનાઓ બતાવશે.
  • જેમાં તમે જે જ્ઞાતિના હોય તે જ્ઞાતિ યોજનાઓની સામે અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપલીકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ લાભાર્થી એ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની ખાસ નોંધ લેવી.

Free Silai Machine Yojana Gujarat 2024: ફ્રી સિલાઈ મશીન યોજના

Leave a Comment