Sankat Mochan Yojana: આ એક પ્રકારની યોજના છે જેની શરૂઆત ગુજરાત સરકારે 2024 માં BPL પરિવાર માં જો કમાતા વ્યક્તિનું મૃત્યુ થય ગયું હોય. તો તે પરિવારને આર્થિક સહાય કરવામાં આવશે.
આ યોજના માટે લાભાર્થી ઓનલાઈન અરજી નહી કરી શકશે તમારે તમારાં નજીકનાં ગ્રામ પંચાયત માંથી આ યોજનાનું અરજી પત્ર પ્રાપ્ત કરવું પડશે.
Sankat Mochan Yojana: સંકટ મોચન યોજના
યોજનાનું નામ | Sankat Mochan Yojana 2024 |
રાજ્ય | ગુજરાત |
લાભ | આર્થિક સહાય |
લાભાર્થી | ગુજરાત રાજ્યના BPL પરિવાર |
આવેદન પ્રક્રિયા | Offline |
લાભ
- આ યોજનાનું સંપૂર્ણ સંચાલન ગુજરાત સરકાર કરશે.
- આ સંકટ મોચન યોજના થી જે સહાયતા મળશે તે લાભાર્થી નાં બેંક ખાતામાં DBT માધ્યમ થી મળશે.
- આ યોજનાનો લાભ BPL Card ધારકને મળશે.
સંકટ મોચન યોજનાની પાત્રતા
તમે પણ સંકટ મોચન યોજના માટે અરજી કરવા ઈચ્છો છો. તો તમારી પાસે પૂરતી માહિતી હોવી જરૂરી છે. આ Yojana માટે અરજદાર પાસે શું પાત્રતા હોવી જોઈએ. જેની માહીતિ. નીચે આપેલ છે.
- અરજદાર ગુજરાત નો નિવાસી હોવો જોઈએ.
- અરજદાર BPL Card ધારક હોવો જોઈએ.
- અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ.
- BPL પરિવારમાં જે મૃતકની મૃત્યુ થયું હોય તે અકસ્માત અથવા કુદરતી મૃત્યુ હશે તો જ આ યોજનાનો લાભ મળશે.
Sankat Mochan Yojana મહત્વના દસ્તાવેજો
- Aadhar Card
- BPL પરિવારમાં મૃત્યુ થયું હોય તેનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણ પત્ર
- રેશનકાર્ડ
- બેંક એકાઉન્ટ
Sankat Mochan Yojana માટે અરજી કેવી રીતે કરવી
તમે ઉપર આપેલી માહિતી સારી રીતે વાંચી લીધી હોય અને તમે આ યોજના માટે પાત્ર હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. અરજી કરવા માટે તમારે જિલ્લા કચેરી અથવા ગ્રામ પંચાયત માંથી સંકટ મોચન યોજના નું ફોર્મ મેળવવુ. ત્યાર બાદ ફોર્મમાં માંગેલ માહીતિ સારી રીતે ભરવી ત્યાર બાદ અરજી પત્રક કચેરી માં જમાં કરી દો. આ રીતે તમે આ યોજના માટે અરજી કરવી.
PM Internship Yojana: પીએમ ઇન્ટર્નશિપ યોજના દર મહિને ₹ 5000 નું ઇન્ટર્નશિપ ભથ્થું આપવામાં આવશે
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.