PM-Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂત માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમ કે કિસાન માન ધન યોજના ખેડૂત પેન્શન યોજના વગેરે ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે જેમાં ઘણી બધી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે પરંતુ આજે આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને લાભ આપવામાં આવે છે જેથી ખેડૂત ભાઈઓ સારી ગુણવત્તા ના બિયારણ અને ખાતરની ખરીદી કરી શકે છે આ યોજના હેઠળ પ્રધાનમંત્રી કિશન સન્માન નિધિના ઘણા બધા ની ચુકવણી થઈ ગઈ છે આગામી 19 માં આપવાની લોકો રાહ જોઈ રહ્યા છે.
PM-Kisan Samman Nidhi Yojana
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નું આરંભ ભારત સરકારશ્રી દ્વારા એક ફેબ્રુઆરી 2019 ના રોજ કરવામાં આવી હતી જેનો લાભ દેશના આર્થિક રીતે નબળા ખેડૂતો લાભ મળવા પાત્ર રહેશે તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ કેવી રીતે મેળવવો ડોક્યુમેન્ટ અને અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી જેની માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું જેથી અમારા આર્ટીકલ અંત સુધી વાંચો.
પ્રધાનમંત્રી કિસાન યોજના ની પાત્રતા
- ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતને નીચે મુજબની પાત્રતા અનુસરવી જોઈએ.
- પ્રધાનમંત્રી કિસાન એ કેન્દ્ર સરકારની યોજના છે આ યોજનામાં ભંડોળ સો ટકા કેન્દ્ર સરકારનો છે.
- પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત નાના અને સીમાન ખેડૂત પરિવારોને આપવામાં આવેલ છે.
- જો ખેડ પરિવારને બે હેક્ટર પાસે જમીન સંયુક્ત અથવા માલિકી ધરાવતા નાના અને સીમાન ખેડૂત પરિવારને આ યોજનાનો લાભ મળે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોના કુટુંબની વ્યાખ્યા
ભારત સરકાર દ્વારા કુટુંબની નક્કી કરેલ છે જેમાં પતિ પત્ની અને સગીર બાળકો 18 વર્ષની ઓછી વયના કે જેઓ કોઈ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે ખેડાણ લાયક જમીન ધરાવતા હોય જે સામૂહિક રીતે સંબંધિત રાજ્ય કે સંઘ પ્રદેશના જમીન રેકોર્ડ અનુસાર બે હેક્ટર સુધીની પોતાની ખેતીલાયક જમીન ધરાવતા હોય.
પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના નું ધોરણ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માં લાભાર્થીને ખેડૂત કુટુંબને દર વર્ષે 6000 ચૂકવવામાં આવે છે આજ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં આવે છે જે ત્રણ સમાન હપ્તામાં દર ચાર મહિને ચૂકવવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાનની કેવાયસી કરાવવું જરૂરી?
- પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ હપ્તા મેળવવાનું ચાલુ રાખવા માટે ખેડૂતોએ કેવાયસી અને જમીનની ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી આવશ્યક છે.
- જે ખેડૂતોએ આ પ્રક્રિયાઓ પૂરી કરી લીધી છે તેઓને આગળનો હપ્તો મળશે તેથી જે ખેડૂતે હજુ આવકાર્યો કર્યા નથી તેઓ 18 માં હપ્તાની જાહેરાત થાય તે પહેલા કામ કરવું જોઈએ.
- પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દીઠ માત્ર એક જ વ્યક્તિ લાભ મેળવી શકે છે જો તેમની પાસે ખેતી જમીન હોય આ યોજના લાખો ખેડૂતોને સમર્થન આપવાનું ચાલુ રાખે છે પરંતુ લાયક ધરાવતા લોકોએ ભવિષ્યના હપ્તા મેળવવા માટે તેમના કેવાયસી અને જમીનની ચકાસણી અધ્યતન છે તેની ખાતરી કરવી જોઈએ.
પ્રધાનમંત્રી કિસાન યોજનાના ઉદ્દેશ્ય
- કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના શરૂ કરવાનું મુખ્ય ઉદ્દેશના તમામ ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો છે ભારતે કૃષિ પ્રધાન દેશ છે જ્યાં 75% વસ્તી ખેતી પર નિર્ભર છે જેમ કે તમે બધા જાણો છો કે ઘણી વખત ખેડૂતોને ખેતીમાં નુકસાન સહન કરવું પડે છે અને ખેતી સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ તેમની સામે પડકાર બનીને આવે છે
- તેરી સરકાર નિર્ણય લીધો છે કે તમામ નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેના માટે આ યોજના શરૂ કરવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન યોજના દ્વારા ખેડૂતોને સારી આજીવિકા મળશે અને ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈને આત્મનિર્ગોળ અને સશક્ત બની શકશે
પ્રધાનમંત્રી કિસાન યોજના માટે અરજી કરવાની પાત્રતા
- આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતનું ભારતીય હોવું જ ફરજિયાત છે
- લાભાર્થી ખેડૂત કોઈપણ સરકારી નોકરીમાં કામ કરતો ન હોવો જોઈએ
- અગાઉ માત્ર બે એક્ટર થી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ આપવામાં આવતો હતો પરંતુ હવે તમામ ખેડૂતને આ યોજનાનો લાભ મળે છે
- અરજદાર ખેડૂત માટે બેંક ખાતુઓ ફરજિયાત છે કારણ કે કિસાન સન્માન નિધિ યોજના ની રકમ તેમના બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે
પ્રધાનમંત્રી કિસાન યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- ઓળખ પત્ર
- મતદાર આઈડી
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- જમીનના દસ્તાવેજ
- ખેતીની વિગત
- બેંક ખાતાની પાસ બુક
- મોબાઈલ નંબર
પ્રધાનમંત્રી કિસાન યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી?
- દેશના આવા રસ ધરાવતા ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગે છે તો તેઓને નીચે આપેલ પ્રક્રિયાને અનુસરી સરળતાથી અરજી કરી શકાય છે
- સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન યોજના માટે તમારે એની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
- ત્યાર પછી આ વેબસાઈટ ના હોમપેજ પર તમે ફાર્મર કોર્નર હેઠળ નવા ખેડૂત નોંધણીનો વિકલ્પ જોશો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- હવે આગળના પેજ પર તમારી સામે નવું ખેડૂત નોંધણી ફોર્મ ખુલશે
- હવે તમારે ગ્રામીણ ખેડૂત નોંધણી જોબ તમે ગ્રામીણ રહેવાસી હોય તો એના પર ક્લિક કરવાનું અને શહેરી રહેવાસી હોય તો તેના પર ક્લિક કરવું.
- તમે જે વિસ્તાર થા છો તે પ્રમાણે વિકલ્પ પસંદ કરો
- ત્યાર પછી તમારે આધાર નંબર અને મોબાઈલ નંબર નાખવો પડશે અને રાજ્ય પસંદ કરવું પડશે
- હવે તમારે અહીં ચર્ચા કોડ ભરવો પડશે ને સાહેબ ઓટીપી પર ક્લિક કરવું પડશે
- હવે તમારા મોબાઈલ નંબર પર એ ઓટીપી આવશે જેને તમારે ઓટીપી બોક્સમાં ભરી વેરીફાઇ કરવાનું રહેશે
- હવે પછી પેજમાં તમારે કેટલીક અંગત વિગતો અને જમીનના ટાઈટલ વગરની વિગતો દાખલ કરવી પડશે
- તમામ વિગતો દાખલ કર્યા પછી તમારે અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે
- ત્યાર પછી તમે કિસાન યોજનામાં ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકશો
ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?
દેશના જે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન યોજના માટે ઓનલાઈન અરજી કરી શકતા નથી તેઓ ઓફલાઈન અરજી પણ કરી શકે છે પ્રધાનમંત્રી કિસાન ઓનલાઈન નોંધણી માટે તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે છે પછી તમારે અરજી ફોર્મ ભરીને તમારે નજીક સેવા કેન્દ્ર માં સબમીટ કરવાનું રહેશે જાહેર સેવા કેન્દ્ર દ્વારા તમારી અરજી રીતે તપાસ કરવામાં આવશે અને તમને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરવામાં આવશે જે બાદ તમને યોજના હેઠળ લાભ મળવા લાગશે.
Hey, My Name Is Aara. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.