Namo Lakshami Yojana 2024: શિક્ષણ એ સફળતાની કુંજી છે ત્યારે આજના જમાનામાં દુનિયા સાથે હરીફાઈ કરવા માટે શિક્ષણની તાથી જરૂરિયાત છે ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું જેમાં શિક્ષણનું મહત્વ સમજતા બે મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે નાણાપ્રધાન કોનું દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે નમુ લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના જાહેરાત કરેલી છે આ યોજના થકી ગરીબ મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણ માટેનું યોગદાન અમૂલ્ય છે તેમના પોષણ આરોગ્ય અને શિક્ષણ અને પ્રોત્સાહન આપવા આજે હું તમને નમુ લક્ષ્મી યોજના વિશેની વાત કરવા જઈ રહ્યો છું જેથી તમે અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો.
Namo Lakshami Yojana 2024
ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના બહાર પાડવામાં આવી છે જ્યારે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના અમૃત બનાવેલ છે પરંતુ તાજેતરમાં ગુજરાત વિકસિત ગુજરાત 2047 ને સંકલ્પના કિશોરીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.
ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણ માટેની યોગદાન અમૂલ્ય છે તેમના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવું નમો લક્ષ્મી યોજના વિશેની વાત કરવા જઈ રહી છું.
ગુજરાતના બજેટ 2024 25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે આ યોજના હેઠળ સરકારી અનુવાદિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે જાહેર કરેલ છે આ યોજના વાર્ષિક રૂપે 10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000 ની સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનું અભ્યાસ પૂર્ણ કરીએ છીએ કુલ રૂપિયા 50,000 ની સહાય મળવા પાત્ર રહેશે.
નમો લક્ષ્મી યોજનાનો હેતુ
નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે આ યોજના હેઠળ કિશોરી પોષણ આરોગ્ય અને શિક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનું હેતુ છે.
નમો લક્ષ્મી યોજના ગુજરાતની વિશેષતાઓ અને લાભો
- નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકારે શરૂ કરેલી છે
- ગુજરાતના નાણામંત્રી એક કેન્દ્રીય બજેટમાં રાજ્યની રજૂઆત દરમિયાન આ યોજના શરૂ કરેલી હતી
- સ્કીમ નો પ્રાથમિક ધ્યે કિશોરભાઈની છોકરીઓને આર્થિક સહાય આપવાનો છે જેથી તેઓ પૈસા ખતમ થવાના દર્ વિના તેમનું શિક્ષણ આગળ વધારી શકે છે
- ગુજરાત રાજ્ય સરકાર આ યોજના હેઠળ લાયકાત ધરાવતો ઉમેદવારોને આર્થિક મદદ કરશે
- ગુજરાત રાજ્ય સરકાર ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ આપીને મહિલા નિવાસીઓને સશક્તિકરણ કરશે
- રાજ્ય સરકાર પસંદ કરેલા અરજદાર દર મહિને 500 ચુકવશે જ્યારે તેઓ ધોરણ 9 અને 10 માં નોંધાયેલા હશે
- અરજદાર પૈસાની સમસ્યા વિશે ચિંતા કર્યા વિના આ પ્રોગ્રામ સાથે પૂછ્યું સ્થળનું શિક્ષણ મેળવી શકે છે
નમો લક્ષ્મી યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?
- ધોરણ નવ અને 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ₹10,000 ની સહાય મળવાપાત્ર છે
- ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂપિયા 15,000 ની સહાય મળવા પાત્ર છે
- ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા સુધીમાં વિદ્યાર્થીનીઓને રૂપિયા 50,000 ની સહાય મળવા પાત્ર છે
નમો લક્ષ્મી યોજના ની પાત્રતા
- આ યોજના નો લાભ મેળવનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ
- ઉમેદવાર મહિલા વિદ્યાર્થીની હોવી જરૂરી છે
- ગુજરાત રાજ્યમાં ઉમેદવાર કોઈપણ સરકારી અથવા સરકારી સહાયિત શાળામાં નોંધણી કરાવવી આવશ્યક છે
- ઉમેદવાર ની ઉંમર 13 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ
નમો લક્ષ્મી યોજના જરૂરી દસ્તાવેજો
- દોમિસાઇલ પ્રમાણપત્ર
- આધારકાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- ગત વર્ષ ની માર્કશીટ
- જાતિનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
નમો લક્ષ્મી યોજના 2024 રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન કેવી રીતે અરજી કરવી ?
- ગુજરાત સરકારની આ યોજના માટે અરજી કરવા માટે ઉમેદવારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- સક્રિય સત્તાવાર વેબસાઈટ પર પુર્ણ કરવામાં આવશે.
- તે હજુ સુધી વિભાગ દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યું નથી.
- સતાવાર વેબસાઈટ પ્રકાશિત થતાં જ તેની લીંક પ્રદાન કરીશું રજીસ્ટ્રેશન પછી અપ્લાય ઓનલાઈન લીંક પર ક્લિક કરો.
- ક્લિક કર્યા પછી તમારી સામે ખુલશે જેમાં વર્ગ નામ પિતાનું નામ ઉંમર શાળાનું નામ વગેરે જેવી તમામ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે.
- તમારો ફોર્મ મંજુર થતા ની સાથે જ તમને તમારા ખાતામાં આ યોજના હેઠળ રકમ શરૂ થઈ જશે.
Pm Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના
Tadpatri Sahay Yojana 2024: તાડપત્રી સહાય યોજના
Hey, My Name Is Aara. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.