PM Atal Pension Yojana: અટલ પેન્શન યોજના

PM Atal Pension Yojana: કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને પેન્શન બહાર પાડવામાં આવે છે જેમાં ખેડૂતો માટે પેન્શન યોજના તરીકે પ્રધાનમંત્રી માન ધન યોજના અમલમાં મૂકવામાં આવે છે દેશમાં લેશો દ્વારા પેન્શન યોજના બહાર પાડવામાં આવી છે જેમાં સરળ પેન્શન યોજના ખૂબ જ પ્રચલિત છે પરંતુ આજે આપણે અટલ પેન્શન યોજના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ.

PM Atal Pension Yojana

અટલ પેન્શન યોજના શું છે અટલ પેન્શન યોજના ઓનલાઈન મંત્રી 2024 અટલ પેન્શન યોજના મોદી સરકાર દ્વારા એક જુન 2015ના રોજ શરૂ કરવામાં આવેલી હતી આ યોજના 18 થી 40 વર્ષની વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજનામાં જોડાવા પર તમારે 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમની રકમ જમા કરવાની રહેશે

નાગરિકોએ 60 વર્ષ પછી તમને એક હજારથી પાંચ હજાર સુધીનું માસિક પેન્શન આપવામાં આવશે ટેન્શનની રકમ તેના પર આધાર રાખે છે કે તમે કયો પ્લાન લીધો છે જો તમે નાનો પ્લાન લીધો હશે તો તમારું ઓછું પ્રીમિયમ ભરવાનું થશે જો તમે મોટો પ્લાન લીધો હશે તો તમારે વધારે પ્રીમિયમ ભરવાની રહેશે

અટલ પેન્શન યોજના નું હેતુ

જ્યારે પણ આપણે પેન્શન વિશે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં સરકારી કર્મચારીઓ વૃદ્ધ પેન્શન વિકલાંગ પેન્શન યાદ આવે છે પરંતુ સરકારી યુવાનો માટે પેન્શન યોજના શરૂ કરેલી છે આ યોજનામાં જોડવામાં માટેની લઘુત્તમ ઉંમર 18 અને મહતm ઉંમર 40 વર્ષ છે 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ની રકમ જમા કરવાની રહેશે આ પછી તમને ન્યૂનતમ હજાર અને વધુમાં વધુ 5000 માસિક પેમેન્ટ આપવામાં આવશે

અટલ પેન્શન યોજના માટે 18 થી 40 વર્ષ છે આ માટે કોઈપણ ભારતીય નાગરિક કે જે આ ઉંમરની સીમામાં આવે છે તે તેના માટે પાત્ર બને છે યોજનાની અવધિ 60 વર્ષ છે તમારે 60 વર્ષ સુધી પ્રીમિયમની રકમ ચૂકવવી પડશે તે પછી તમને હજારથી પાંચ હજાર માસિક પેમેન્ટ આપવામાં આવશે જો તમારી ઉંમર ઓછી હશે તો તમારે ઓછું અને જો ઉંમર વધુ હશે તો વધુ પ્રીમિયમ ભરવું પડશે

પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના શું?

પ્રધાનમંત્રી મોદીએ 2015માં પ્રધાનમંત્રી 18 પેન્શન યોજના નો પાયો નાખ્યો તો આ યોજના હેઠળ વ્યક્તિને 60 વર્ષની ઉંમર પછી ₹1,000 થી લઈને 5000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે જ્યારે પીએમ અટલ પેન્શન યોજનામાં રોકાણની રકમ ઘણી ઓછી નક્કી કરવામાં આવી છે આ યોજનાનો ભાગ બનવા માટે દર મહિને ₹210 થી રૂપિયા 1454 નું રોકાણ કરી શકાય છે

પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના ના લાભો

પ્રધાનમંત્રી હન્ટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાથી લોકો ના પૈસા સુરક્ષિત રહે છે આ સિવાય લોકોને ટેક્સમાં પણ મળે છે જોકે માત્ર અસંગઠિત ક્ષેત્રના લોકો જ આ યોજનામાં જોડાઈ શકે છે 60 વર્ષ પછી તમે જ્યાં સુધી જીવિત રહેશો તમને દર મહિને સરકાર તરફથી પેન્શન મળતું રહેશે

અટલ પેન્શન યોજનાની પાત્રતા

કેન્દ્ર સરકાર દ્વારા અટલ પેન્શન યોજના મૂકવામાં આવી અને તેના માટે પાત્રતા નક્કી કરેલ છે

  • અરજદાર ભારતનો રહેવાસી હોવો જરૂરી છે
  • નાગરિક પાસે બેંક અથવા પોસ્ટ ખાતું હોવું જોઈએ તે બેંક કે પોસ્ટ ખાતામાં આધાર કાર્ડ અને મોબાઇલ લિંક હોવો જોઈએ
  • ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  •  મેળવવા માટે 20 વર્ષ લઘૂતમ રોકાણ ફરજિયાત છે
  • માત્ર એ જ વ્યક્તિ આ યોજનામાં પાક લઈ શકે છે જે ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતો હોય

જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઓળખ પત્ર
  • સરનામાના પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • બેંક પાસબુક

પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના માટે કેવી રીતે અરજી કરવી?

  1. પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજનાની સત્તાવાર વેબસાઈટ અટલ પેન્શન યોજના સત્તાવાર પર જાઓ
  2. ત્યારબાદ વેબસાઈટ પર આધારકાર્ડ પાનકાર્ડ મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો
  3. ત્યારબાદ તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી ની દાખલ કરો અને સબમીટ કરો આ પછી એક એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  4. ત્યારબાદ યુપીઆઈ પેમેન્ટ વિકલ્પ પર જાઓ અહીં તમારી નંબર અને યુપીઆઈ દાખલ કરીને ચુકવણી કરો.
  5. તમે યુપીઆઈ દ્વારા દર મહિને અટલ પેન્શન ના યોજનાના હપ્તાઓ જમા કરાવી શકો છો.

Leave a Comment