BPL Ration Card: મિત્રો અત્યારે દરેક પછાત વર્ગના નાગરીક માટે રેશનકાર્ડ અગત્યનો દસ્તાવેજ કહી શકાય, જે લોકો અત્યારે રેશનકાર્ડ અંતર્ગત વિવિધ લાભો મળે છે અને અનાજ મેળવેછે તેઓ માટે દસ્તાવેજ બહુ જ ઉપયોગી છે. પરંતુ જો તમારો BPL Ration Card ખોવાઈ ગયો અથવા ફાટી ગયા છે અને જો તમે નવા રેશનકાર્ડ માટે અરજી કરેલ છે પરંતુ હજુ સુધી તમને તે મળ્યું નથી અથવા તમને તેને કોઈ પણ સ્થિતિ વિશે ખબર નથી પણ તો તમે ઓનલાઈન ના માધ્યમથી તમારું રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
મિત્રો આજે આપણે રેશનકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું તે લઈને કયા કયા દસ્તાવેજો ની જરૂર પડે છે અને તમે ક્યાંથી તમારું રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકશો તેને સંપૂર્ણ વિગત આ લેખના માધ્યમથી મેળવીશું.
BPL Ration Card Download
રેશનકાર્ડ એ એક અગત્યનો દસ્તાવેજ છે કેમ કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યો માટે આ દસ્તાવેજ મહત્વનો છે. જે તમારી અને તમારા કુટુંબની રાસન અને અન્ય સેવાઓ પહોંચાડતો ખાસ દસ્તાવેજ છે. પરંતુ જો તમારું આ દસ્તાવેજ ખરાબ થઈ જાય અથવા તૂટી જાય અથવા કોઈ કારણસર ખોવાઈ જાય તો સરકાર દ્વારા હવે ઈ રેશનકાર્ડ પણ જાહેર કરવામાં આવેલ છે.
આ ઈ રેશનકાર્ડ તમે રાજ્ય સરકારના એનએફએસ પોર્ટલ પરથી તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અથવા તમે ડીજી લોકરની મદદથી પણ ઈ રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકશો
શું તમારુ રેશન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ટેન્શન ના લો ! અને આ રીતે માત્ર 5 મિનિટમાં ઘરે બેઠાં કરો ડાઉનલોડ – Ration Card Download 2024
ઇ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કોણ કરી શકે? આ પ્રશ્નનો જવાબ આપતા જણાવી દઈએ કે જો તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર તમારા રેશન કાર્ડ સાથે લિંક હશે ત્યારે જ તમે ઈ-રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
ઓનલાઇન રેશનકાર્ડ કેવી રીતે કરશો ડાઉનલોડ ?
- તો મિત્રો સૌથી પહેલા તમારે ફૂડ ડિપાર્ટમેન્ટનું ઓફિશિયલ વેબ પોર્ટલ ખોલવું પડશે. આ માટે ગૂગલ સર્ચ બોક્સમાં https://nfsa.gov.in ટાઈપ કરીને સર્ચ કરો.
- NFSA વેબસાઈટ ખુલતાની સાથે જ તમને સ્ક્રીન પર રેશન કાર્ડ યોજના સંબંધિત માહિતી તપાસવાનો વિકલ્પ જોવા મળશે. આપણે રેશન કાર્ડ ડાઉનલોડ કરવાનું છે, તેથી આ મેનુમાં સ્ટેટ ફૂડ પોર્ટલ વિકલ્પ પસંદ કરો.
- આ પછી સ્ક્રીનમાં તમામ રાજ્યોની સ્ટેટ ફૂડ પોર્ટલ લિંક ખુલશે. અહીં તમે જે રાજ્યમાં રહો છો તેનું નામ શોધો અને તેને પસંદ કરો.
- હવે તમારા ખાદ્ય વિભાગનું સ્ટેટ ફૂટ પોર્ટલ ખુલશે. અહીં મેનુમાં નાગરિક વિકલ્પ પસંદ કરો અને પછી ડાઉનલોડ ઇ-કાર્ડ લિંક પર ક્લિક કરો.- Ration Card Download
- પછી સર્ચ બોક્સમાં તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરો. આ પછી નિર્ધારિત બોક્સમાં વેરિફિકેશન કોડ ભરો. બંને વિગતો ભર્યા પછી, શોધ બટન પસંદ કરો.
- રેશનકાર્ડ નંબરની ચકાસણી થતાં જ રેશનકાર્ડની વિગતો સ્ક્રીન પર ખુલશે. અહીં રેશનકાર્ડ ધારકનું નામ અને અન્ય માહિતી દેખાશે. આ સાથે E-RC ડાઉનલોડનો વિકલ્પ વધુ દેખાશે. તમારું રેશન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ વિકલ્પ પસંદ કરો.
- તમે ડાઉનલોડ ઈ-આરસી વિકલ્પ પસંદ કરો કે તરત જ તમારું ઈ-રેશન કાર્ડ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે. રેશન કાર્ડ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થયા પછી, તમે તેને ખોલીને જોઈ શકો છો.
PM Vishwakarma Yojana Online Application Form: પીએમ વિશ્વકર્મા યોજના
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.