Tadpatri Sahay Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ તમામ યોજનાઓ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઇન અરજીઓ થાય છે જેમાં આર્ટીકલ દ્વારા ખેતીવાડી ની યોજના ની તાડપત્રી સહાય યોજના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ તાડપત્રી યોજનાનું લાભ કેવી રીતે મેળવી શકાય કેવી રીતે તાડપત્રી યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવી કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું.
Tadpatri Sahay Yojana
ગુજરાત રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલવાયેલ છે એગ્રીકલ્ચર કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના માધ્યમથી ખેડૂતો વિથ ખેતી વિષયક યોજના નો લાભ ઘરે બેઠા અને નજીક દ્વારા મેળવી શકે છે હાલમાં પોર્ટલ પર ખેતીવાડીની યોજનામાં તાડપત્રી યોજના માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઇન ફોર્મ ભરાય છે અને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રી નો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવી રહી છે.
તાડપત્રી સહાય યોજના નો હેતુ
રાજ્યના નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તે ખૂબ જ જરૂરી છેખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર પડે છે જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સિદ્ધિ સહાય મળે તે જરૂરી છે આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાડપત્રી સહાય યોજના નો લાભ આપવામાં આવી રહ્યો છે.
તાડપત્રી સહાય યોજના ની પાત્રતા
ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે.લાભાર્થી ખેડૂત હોવો જરૂરી છે.
- લાભાર્થી ખેડૂત નાના સીમાંત અથવા મોટા ખેડૂત હોવા જોઈએ.
- અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના છે તો ટ્રાઇબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- આઇ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી સહાય યોજના હેઠળ ત્રણવાર લાભ મળવા પાત્ર છે.
- તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ
ગુજરાત સરકારની આ સબસીડી યોજના હેઠળ છે આ યોજના હેઠળ પોર્ટલ પર સબસીડી નક્કી કરેલી છે આ સબસીડી યોજના મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે જેમાં નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
- અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ યોજના માટે ખરીદ કિંમતના કુલ ૭૫ ટકા અથવા 1875 બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે ખેડૂતના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવા પાત્ર રહેશે.
- અનુસૂચિત જનજાતિ ખેડૂત માટે આ યોજનામાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ ૭૫ ટકા અથવા 1875 બે માંથી જે ઓછું હશે તે સહાય મળવાપત્ર રહેશે.
- અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે આ યોજના માટે તાડપત્રીની કિંમતના કુલ ૭૫ ટકા ૧૮૭૫ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવા પાત્ર રહેશે.
- સામાન્ય ખેડૂતો માટે આ યોજનામાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50% અથવા 1250 બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે.
જરૂરી દસ્તાવેજો
- ખેડૂત ની આધાર કાર્ડ ની નકલ
- આઇ ખેડૂત પોર્ટલ ના 7/12 ના ઉતારા
- રેશનકાર્ડની નકલ
- જાતિ નો દાખલો
- વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હુવા અંગેનું પ્રમાણપત્ર
- જમીનના 7/12 અને 8 ઓ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં સંમતિ પત્ર
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- બેંક ખાતા ની પાસબુક
તાડપત્રી યોજના હેઠળ ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાય છે?
તાડપત્રી સહાય યોજના નું લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અરજદાર ખેડૂતે પોતાની ગ્રામ પંચાયતમાંથી 20 ની પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુમાં નજીકની તાલુકા કચેરી માટે તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકે છે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી અમે તમને આપેલી છે.
- અરજદાર સૌ પ્રથમ ગુગલ સર્ચબારમાં પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે.
- ત્યારબાદ રિઝલ્ટમાંથી થતા વેબસાઈટ ખોલવાની રહેશે.
- આઇ ખેડુત વેબસાઈટ ખોલ્યા પછી યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર એક પર આવેલી ખેતીવાડીની યોજના ખોલવાની રહેશે.
- ખેતીવાડીની યોજના ખોલ્યા પછી 49 યોજના બતાવશે.
- જેમાં ક્રમ નંબર 11 પર આવેલી તાડપત્રી સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કર્યું હોય તો હા અને નથી કર્યું તો ના કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નકશાબાદ કેપ્ચા ઈમેજ સબમિટ કરવાની રહેશે.
- જો લાભાર્થી ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- ખેડૂતે ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનું સુધારો વધારો થશે નહીં.
- ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
PM Atal Pension Yojana: અટલ પેન્શન યોજના
Ration Card E-Kyc Online Gujarat: રેશનકાર્ડની વિગતો ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
Hey, My Name Is Aara. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.