Pm Awas Yojana: પ્રધાનમંત્રી યોજના હેઠળ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં પ્રધાનમંત્રી કિસાન યોજના પ્રધાનમંત્રી માન ધન યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના માનનીય નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે તબક્કામાં વહેંચવામાં આવી હતી આ યોજના શહેરી અને ગ્રામીણ લોકો માટે છે એવા લોકો માટે છે કે જેમની પાસે છત ન હોય કે જેની પાસે કાચા મકાન છે પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર માટે ઓછી કિંમતે લોન આપતી આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના 25 જૂન 2015 થી શરૂ કરવામાં આવેલી એક યોજના છે આમાં વ્યાજ સબસીડી ઉપલબ્ધ છે અને લોન ચૂકવવા માટે 20 વર્ષ સુધી ઉપલબ્ધ છે.
Pm Awas Yojana
જો તમે પણ આ યોજના માટે અરજી કરી હોય તો જ તમારું નામ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીની યાદીમાં આવી શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણવા માટે અમારા આર્ટિકલને અંત સુધી વાંચો તમને બધી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું જે કોઈ પોતાની નોંધણી કરાવવા માંગે છે તે પોતાનું ફોર્મ ઓનલાઈન ભરી શકે છે તમે આ ઓફલાઈન માધ્યમથી પણ ભરી શકો છો જો તારે પોતાનું ફોર્મ સાચી વિગતોમાં ભર્યું હોય તો થોડા સમય પછી જ પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ માં પોતાનું નામ ઓનલાઇન જોઈ શકાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલી બેઠકમાં શહેરી વિસ્તારોમાં 3.6 લાખ મકાનું નિર્માણ સંદિપ 708 દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી આ બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશો અને તે રાજ્યો પણ સામેલ હતા યોજનાનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી યોજના 25 જૂન 2015 લાભાર્થી દેશના દરેક નાગરિક માટે ઉદ્દેશ્ય ઘર દરેકની પાસે લાભો દરેક પાસે પાકો ઘર છે નવી પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી અલગ છે કેટેગરી સરકારી યોજનાઓ ઉપલબ્ધ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકાર દ્વારા એક મુખ્ય પહેલ છે જેનો હેતુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોને પોસાય તેવા આવાસ પૂરા પાડવાનો છે 2015માં શરૂ કરાયેલા આ મહત્વકાંક્ષી યોજના વર્ષ 2022 સુધીમાં બધા માટે આવા જ સુનિશ્ચિત કરવા માંગે છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે ઘટકોમાં વહેંચવામાં આવી છે.
આવાસ યોજના હેઠળ આ રાજ્યોને મળશે સૌથી વધુ લાભ
આ એવા રાજ્યો છે જેમણે આવાસ યોજના નું મહત્તમ લાભ લીધો છે જેમાં આવાસ યોજનાનો લાભ લીધો છે અને ટૂંક સમયમાં તેમના મકાન બનાવવામાં આવ્યા છે છત્તીસગઢ ઓડીસા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ના સૌથી વધુ લાભાર્થીઓ છે
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ
- પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રાથમિક હેતુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગો ઓછી આવક ધરાવતા જૂથો અને મધ્યમ આવક જૂથો વચ્ચે આવાસની અછતને દૂર કરવાનો છે
- ભારતમાં દરેક કુટુંબને પાયાની સુવિધાઓ સાથે પાકું મકાન મળી રહે તેની ખાતરી કરવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે
ઝુપડપટ્ટી ના પુનઃ વિકાસ અને ઝૂંપડપટ્ટી ના રહેવાસીઓનું પુનઃ વર્ષન કરવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે - આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગોને પગ વડે તેવા આવાસ પ્રદાન કરીને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવાનું છે
પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ બાંધકામ પ્રથાઓ અને પ્રોત્સાહિત કરવી
જરૂરી દસ્તાવેજો
- ઉમેદવારનું ઓળખ પત્ર
- આધારકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
- બેન્ક એકાઉન્ટ નંબર
- છેલ્લા ભારતીયોની આવક અથવા પાત્રતા નીચે દર્શાવેલ છે તેવો 6.5 ટકા વ્યાજ સબસીડી માટે પાત્ર છે
- લાભાર્થીના પરિવારની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી 6 લાખની વચ્ચે હોવી જોઈએ
- ઘરની સહમાલીકી પરિવારની મહિલા સભ્ય પાસે હોવી જોઈએ
- અહીં પરિવારમાં પતિ અને પત્ની અપરણી પુત્રો અથવા અપરણિત પુત્રીઓનો સમાવેશ થવો જોઈએ
મધ્યમ આવકની બે શ્રેણીઓ
- MIG 1 માટે લાભાર્થીની વાર્ષિક આવો રૂપિયા 6,00,000 થી ₹12,00,000 ની વચ્ચે હોવી જોઈએ
- MIG 2 માટે વાર્ષિક આવક 12 લાખ થી 18 લાખ હોવી જોઈએ
- આમાં ઘરની સહમાલીકી સ્ત્રી પાસે હોવી જોઈએ
- જોબ કરનાર વ્યક્તિને અલગ પરિવાર તરીકે ગણવામાં આવશે લગ્ન કર્યા કે ન કર્યા હોય
- MIG 1 હેઠળ લાભાર્થી ઉમેદવારો ચાર ટકા સબસીડી મેળવી શકે છે MiG 2 હેઠળ ઉમેદવાર 3% સબસીડી મળી શકે છે
ઘરનો ચોરસ વિસ્તાર
- પ્રથમ કેટેગરીમાં આવતા મધ્યમ આવક ધરાવતા લોકો ને કાર્પેટ એરિયા 120 ચોરસ મીટર હતો જેને સરકારે હવે એક ઘરનો કાર્પેટ એરિયા વધારીને 160 ચોરસ મીટર કરી દીધો છે
- બીજી શ્રેણીમાં આવતા મધ્યમ આવક ધરાવતા લોકો ને કારપેટ એરિયા અગાવ ૧૫૦ હતો જેને સરકારે વધારીને 2 ચોરસ મીટર કર્યો છે
પ્રધાનમંત્રી આવાસ યોજના નું આવેદન કઈ રીતે કરવું જોઈએ??
- સૌથી પહેલું પગલું PMAY ની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ પર જવાનું અનુસરીએ
- મુખ્ય પેજ પર ‘Citizen Assessment’ વિકલ્પ પર ક્લિક કરો.
- ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘Apply Online’ પસંદ કરો. અહીં તમને ચાર વિકલ્પો જોવા મળશે. તમારી જરૂરિયાત મુજબ તમે વિકલ્પ પસંદ કરી સકો છો.
- PMAY 2024 હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે In Situ Slum Redevelopment (ISSR) વિકલ્પ પસંદ કરો. આગળના પેજ પર તમને આધાર નંબર અને નામ પૂછવામાં આવશે. વિગતો ભરો અને તમારી આધાર વિગતો ચકાસવા માટે Check પર ક્લિક કરો.
આગલા પેજ પર તમે વિગતો ને જોઈ શકશો. તમારે આ ફોર્મમાં વિગતો દાખલ કરવાની જરૂર છે. બધા કૉલમ કાળજીપૂર્વક અને નિરાતે વાંચી ને ભરો. - PMAY 2024 માટે તમામ વિગતો ભર્યા પછી, કેપ્ચા દાખલ કરો અને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો. તમારી PMAY 2024 ઓનલાઈન અરજી સમાપ્ત થઈ ગઈ છે.
Tadpatri Sahay Yojana 2024: તાડપત્રી સહાય યોજના
PM Atal Pension Yojana: અટલ પેન્શન યોજના
Hey, My Name Is Aara. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.