Mahila Samman Yojana: મહિલા સન્માન યોજના 18 વર્ષથી ઉપર ની મહિલાઓને મળસે દર મહિને 1,000/- રૂપિયાની સહાય

Mahila Samman Yojana 2024 gujarat: મહિલા સન્માન યોજના 2024: તમામ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે, સંપૂર્ણ માહિતી અહીં જુઓ હાલમાં દેશની મહિલાઓને આગળ વધારવા માટે અને તેમને આત્માને પર કરવા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજના ચાલુ કરવામાં આવી છે જેનું નામ છે મહિલા સન્માન યોજના આ યોજના હેઠળ તમામ મહિલાઓને દર મહિને હજાર રૂપિયા આપવામાં આવશે જો તમે પણ સહાય લેવા માગતા હો તો અરજી કરી શકો છો જેની માહિતી નીચે આપેલ છે.

Mahila Samman Yojana: મહિલા સન્માન યોજના

યોજનાનું નામMukhyamantri Mahila Samman Yojana 2024
કોના દ્વારા શરૂ કરવામાં આવીમુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
રાજ્યદિલ્હી
સંબંધિત વિભાગોમહિલા અને બાળ વિકાસ વિભાગ
લાભાર્થીરાજ્યની મહિલાઓ
યોજનાનો ઉદ્દેશ્યમહિલાઓનું સશક્તિકરણ અને નાણાકીય સહાય પૂરી પાડવી
રાહત ફંડ1000 રૂપિયા પ્રતિ માસ
અરજી પ્રક્રિયાઑનલાઇન અને ઑફલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://delhi.gov.in/

મહિલા સન્માન યોજના માટે પાત્રતા જાણો Mahila Samman Yojana 2024 gujarat

સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ મહિલા સન્માન યોજના માટે તમામ મહિલાઓ ભારતની હોવી જોઈએ આ યોજનામાં મહિલાઓ અને લાભ લેવા માટે આર્થિક સ્થિતિ નબળા પરિવાર ફરક માહિતી આવતી હોવી જોઈએ અને તે રેશનકાર્ડ ધરાવતી હોવી જોઈએ મહિલાઓ આ યોજના લાભાર્થી માટે મહિલાઓની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

Mahila Samman Yojana મહત્વની માહિતી

રકમદર મહિને ₹1000
લાભાર્થીઓમહિલાઓ કે જેઓ 18 વર્ષ અને તેથી વધુ ઉંમરની છે, બેરોજગાર છે અને સરકારી કર્મચારી તરીકે કામ કરતી નથી.
બાકાતસરકારી કર્મચારીઓ આ યોજના માટે પાત્ર નથી.

મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો (Documents Required)

મુખ્ય મંત્રી મહિલા સન્માન યોજના 2024 ના લાભો મેળવવા માટે, કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી છે. જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો જરૂરી દસ્તાવેજો શું છે તે જાણવું મહત્વપૂર્ણ છે:

  • મહિલાનું આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બેંક એકાઉન્ટ
  • સરનામાનો પુરાવો
  • આવક પ્રમાણપત્ર
  • ઉંમર પ્રમાણપત્ર
  • પાન કાર્ડ
  • ઓળખપત્ર
  • મોબાઇલ નંબર
  • BPL કાર્ડ વગેરે

Mahila Samman Yojana અરજી પ્રક્રિયા

યોજના માટે અરજી કરવા માટે, પાત્ર મહિલાઓએ નજીકના મહિલા કલ્યાણ વિભાગની ઓફિસની મુલાકાત લેવાની જરૂર છે. તેઓ ઓફિસમાંથી અરજીપત્રક મેળવી શકે છે અને તેને સચોટ માહિતી સાથે કાળજીપૂર્વક ભરી શકે છે.

Namo Saraswati Yojana in Gujarat: ગુજરાતના વિધાર્થીઓને મળસે રૂ 25,000/- રૂપિયા

Leave a Comment