Laptop Sahay Yojana: લેપટોપ સહાય યોજના

Laptop Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા વિભાગ દ્વારા અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં ખેડૂતો માટેની યોજનાઓ મહિલાઓ માટેની યોજનાઓ વિદ્યાર્થી માટેની યોજનાઓ તથા બેરોજગાર નાગરિકોને સ્વરોજગારી મળી રહે તે માટે રોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજના આર્ટીકલ દ્વારા આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા બેરોજગાર નાગરિકો માટે ચલાવવામાં આવતી લેપટોપ સહાય યોજના અથવા કોમ્પ્યુટર મશીન ખરીદવા માટેની યોજના વિશેની વાત કરીશું મિત્રો આ કમ્પ્યુટર લોન યોજના કોને મળવા પાત્ર છે? તેની પાત્રતા શું શું છે તથા તેનો લાભ કેવી રીતે મેળવી શકાય તે આજના આર્ટીકલ દ્વારા જાણીશું.

Laptop Sahay Yojana

યોજનાનું નામલેપટોપ સહાય યોજના ગુજરાત | Laptop Sahay Yojana Gujarat 2024
વિભાગનું નામશ્રમ અને રોજગાર મંત્રાલય
યોજનાની શરુઆત2020
રાજ્યગુજરાત રાજ્ય સરકાર
લાભાર્થીગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ
યોજનાનો હેતુજનજાતિ ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અથવા લેપટોપ માટે તથા ધંધા કરવા માટે નાણાકીય લોન
લોન ની રકમ₹1,50,000
વ્યાજદર .4%
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટglwb.gujrat.gov.in

ગુજરાત ટ્રાઇબલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ યોજનાઓ નો લાભ આદિજાતિ ઈસમો ને આપવામાં આવે છે આદિજાતિ વર્ગના નાગરિકો સ્વરોજગારી મેળવે તેના ગુજરાત પોર્ટલ મારફતે વિથ લોન યોજનાઓ પણ નો લાભ આપવામાં આવી રહ્યો છે લેપટોપ અથવા કોમ્પ્યુટર મશીન ખરીદવા માટે લોન આપવામાં આવી રહી છે જેની ખરીદી કરીને નવો ધંધો અથવા વ્યવસાય ચાલુ કરી શકાય છે.

લેપટોપ સહાય યોજનાનો ઉદ્દેશ્ય

ગુજરાત અનુસૂચિત જાતિના લોકોની હાર્દિક સ્થિતિ તેમજ ખૂબ નબળી હોવાથી નવ વ્યવસાય કે ધંધો ચાલુ કરવામાં મુશ્કેલી અનુભવે છે આ મુશ્કેલી દૂર કરવા માટે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત કાર્યરત છે અનુસૂચિત જાતિના નાગરિકો અને બેંક કે અન્ય સંસ્થાઓ પાસેથી ઉચ્ચાર્યા લોન ન લેવી પડે એટલા માટે આદિજાતિ નિગમ દ્વારા કોમ્પ્યુટરના મશીન ખરીદવા માટે લોન આપવામાં આવી રહી છે આ લોન NSTFDC ના સહયોગમાં રહીને આપવામાં આવે છે જેથી નવો ધંધો ચાલુ કરવા માટે લોન આપીને તેમની આર્થિક સમસ્યા દૂર કરવામાં આવ્યા અને તે આત્માને બની શકે છે.

લેપટોપ સહાય યોજના માટેની પાત્રતા

  • ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત વાળા લેપટોપ તથા મશીનોની ખરીદી માટે લોન આપવામાં આવી રહી છે આ લોન મેળવવા માટે અરજદારને લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે.
  • લાભાર્થી મૂળ ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ.
  • લાભાર્થી અનુસૂચિત જનજાતિ વર્ગનો હોવો જરૂરી છે.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખ 20 હજાર તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 થી વધારે ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • લવર થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

લેપટોપ સહાય યોજના હેઠળ મળવા પાત્ર ધિરાણ

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને વિવિધ યોજનાનો લાભ આપવામાં આવે છે કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000 સુધીની લોન આપવામાં આવે છે જેમાં લાભાર્થી કુલ ધિરાણના ૧૦ ટકા લેખે લાભાર્થી એ ફાળો આપવાનો છે.

લોન પર નો વ્યાજ દર

  • ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા લેપટોપ સહાય આપવામાં આવે છે જેના પર વાર્ષિક 4% ના વ્યાજ દર સાથે લોન આપે છે.
  • અરજદાર દ્વારા મેળવી માસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે.
  • અરજદાર દ્વારાપરત કરવામાં વિલંબિત થશે તો વધારાના બે ટકા દંડનીય વ્યાજ સાથે ચૂકવવાના રહેશે.

જરૂરી દસ્તાવેજો

  • ગુજરાતના અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ ની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • કમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ ની નકલ
  • અરજદારે રજૂ કરેલ મિલકત પુરાવો
  • જમીનના સાતબાર અને આઠ અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • તંદાના સ્થળ તરીકે દુકાન પોતાની ભાડાની હોય તો તેની વિગતો જો ભાડા ની દુકાન હોય તો ભાડા કરાર
  • જમીનનો રજૂ કરેલ મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જમીનદારોએ ₹20 ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરેલ સોગંદનામુ રજૂ કરવાનું રહેશે
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુ ઔર વેલ્યુએશન રિપોર્ટ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ અરજદાર અહીંની લીંક પર ક્લિક કરીને.
  • તમે હોમ પેજ પર પહોંચ્યા પછી અરજદારે લોન માટે અરજી કરો વિકલ્પ પર ક્લિક કરવું અવશ્યક છે તમારા પેજ પર ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ નામનું નવું પેજ દેખાશે.
  • નવા પેજ પર અરજદારે સાઇન ઇન વિકલ્પ પર ક્લિક કરવું આવશ્યક છે sin ઇન કરીને અરજદાર પોર્ટલ પર અકાઉન્ટ બનાવી શકે છે જે તેમને સત્તાવાર રીતે લોગી ઈન કરવામાં મદદ કરશે.
  • તમારી સ્ક્રીન પર એક નોંધણી પેજ દેખાશે અરજદારે અરજદાર નું નામ પિતાનું નામ માતાનું નામ સરનામું અને આધારકાર્ડ નંબર જેવી તમામ અંગત વિગત વિગતો ભરવાની રહેશે
  • સફળતાપૂર્વક નોંધણી કર્યા પછી અરજદારે પોર્ટલ પર સત્તાવાર રીતે લોગીન કરવા માટે તેનું લોગીન આઈડી અને પાસવર્ડ નો ઉપયોગ કરવો આવશ્યક છે.
  • નવા પેજ પર પહોંચ્યા પછી અરજદારે માય એપ્લિકેશન વિકલ્પમાં હવે લાગુ કરો વિકલ્પ પર ક્લિક કરવું આવશ્યક છે.
  • સ્વરોજગાર પસંદ કર્યા પછી આગળ વધતા પહેલા શરતોની સંપૂર્ણ સમીક્ષા કરવા માટે થોડો સમય કાઢો નિયમો અને શરતોને ધ્યાનથી વાંચ્યા પછી અરજદાર એ એપ્લાય વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • લોન માટે રજીસ્ટ્રેશન ફોર્મ તમારી સ્ક્રીન પર દેખાશે અરજદાર તમામ અંગત વિગતો દાખલ કરવી પડશે અને દસ્તાવેજો માંગવામાં આવે છે તે જોવા પડશે.
  • અરજદાર દાખલ કરેલી તમામ વિગતો સમીક્ષા કર્યા પછી અરજદાર તેમની પ્રક્રિયા પૂર્ણ કરવાની અને સબમીટ પર ક્લિક કરી શકે છે.

ગુજરાત લેપટોપ સહાય યોજના ઓફલાઈન પ્રક્રિયા

  • લેપટોપ સહાય યોજના માટે અરજી કરવા માટે અરજદાર અરજી ફોર્મ પીડીએફ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લઈ શકે છે.
  • પેજ પર અરજદાર ડાઉનલોડ એપ્લિકેશન પીડીએફ વિકલ્પ પર ક્લિક કરી શકે છે.
  • એપ્લિકેશન ફોર્મ ની પીડીએફ સફળતાપૂર્વક ડાઉનલોડ કર્યા પછી અરજદારે તેને પ્રિન્ટ કરવી આવશ્યક છે.
  • અરજદારની વ્યક્તિગત વિગતો સાથે અરજી ફોર્મ પર પૂછવામાં આવેલી તમામ વિગતો ભરવાની રહેશે.
  • વિગતો ભર્યા પછી અરજદારે તેની સમીક્ષા કરવી જોઈએ અને સંબંધિત અધિકારીઓને અરજી નું ફોર્મ સબમીટ કરવાની રહેશે.

Laptop Sahay Yojana Gujarat 2024 | લેપટોપ સહાય યોજના 2024

Laptop Sahay Yojana મહત્વપૂર્ણ કડીઓ

લેપટોપ માટે અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીંયા ક્લિક કરો 

Leave a Comment