Vridha Pension Yojana 2024: વૃદ્ધ પેન્શન યોજના દર મહિને રૂ.1250 ની સહાય

Vridha Pension Yojana 2024 વૃદ્ધ પેન્શન યોજના દર મહિને રૂ.1250 ની સહાય

Vridha Pension Yojana 2023 Form: વૃદ્ધ પેન્શન યોજના 2024, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર … Read more