PM Internship Yojana: પીએમ ઇન્ટર્નશિપ યોજના દર મહિને ₹ 5000 નું ઇન્ટર્નશિપ ભથ્થું આપવામાં આવશે

PM Internship Yojana પીએમ ઇન્ટર્નશિપ યોજના દર મહિને ₹ 5000 નું ઇન્ટર્નશિપ ભથ્થું આપવામાં આવશે

PM Internship Yojana: હાલમાં જ આપણા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટ 2024-25 23 જુલાઈના રોજ નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું. આ બજેટમાં યુવાનોને રોજગાર આપવા પર ફોકસ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ યુવાનોને રોજગાર આપવા માટે બજેટમાં નવી યોજના પીએમ યુવા ઈન્ટર્નશિપ યોજના 2024 શરૂ કરવાની જાહેરાત કરી છે. … Read more