Power Tiller Sahay Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે ખેડૂતોને સિદ્ધિ આર્થિક મદદ કરવા માટે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અમલમાં મુકેલ હતી કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ અલગ અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે ગુજરાતમાં ખેડૂતો માટે પશુપાલકો માટે અન્ય મત્સ્યપાલન યોજના આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન મૂકવામાં આવે છે.
Power Tiller Sahay Yojana 2024
ગુજરાતના કૃષિ અને સરકાર વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી છે ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીમાં ઝડપી પાક ફેર બદલી તથા ખેડા માટે ઘણા બધા ખેતીના સાધનો માટે સહાય આપવામાં આવે છે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા પાવર ટીલર સહાય યોજના હેઠળ કેટલીક સબસીડી આપવામાં આવે છે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે તે વગેરે વિશે માહિતી મેળવશું.
પાવર ટીલર સહાય યોજના નો હેતુ
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા ઝડપથી પાકની ફેરબદલી માટે પાવર ટીલર મશીન માટે સબસીડી આપવાનું નક્કી કરેલ છે
આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા
આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયું છે જેમાં પાવર ટીલર સહાય યોજના 2024 માં ખેડૂતોને આધુનિક ખેતી ઓજાર ખરીદી પર સહાય આપવામાં આવે છે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે
- ગુજરાત રાજ્યનું વતની હોવો જોઈએ
- ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે
- પાવર ટીલર યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આ ઘટક એમ્પેનલમેન્ટ માં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂત પાસે પોતાની જમીન હોવી જરૂરી છે
- અરજદાર નાના અથવા મોટા પ્રકારનું હોવો જોઈએ
- ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે
- ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7 12 ની નકલ ધરાવતો હોવો જોઈએ
પાવર ટીલર યોજનામાં મળવા પાત્ર લાભ
- ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ સબસીડી યોજના છે ખેડૂતો માટેની આ યોજના આધુનિક ખેતી ઉર્જાની ખરીદી પર સહાય આપવામાં આવે છે આ યોજનામાં જ્ઞાતિ અને ટ્રેક્ટર માં પાવર ટીલર સહાય યોજના ની ક્ષમતા મુજબ લાભ મળવાપાત્ર થાય છે
- આ સ્કીમ માં અલગ અલગ પાવર ટીલર મશીન માટે જુદી જુદી સહાય આપવામાં આવે છે આ સહાય જ્ઞાત મળવા પાત્ર છે જે નીચે મુજબ છે
- સામાન્ય વર્ગના ખેડૂત માટે આઠ બીએચપી વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 50,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે
- આઠ બીએચપી થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાર્ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 70,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે
- અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાન્ય વર્ગના નાના સીમાંત અને મહિલા ખેડૂત માટે
- આ જાતિ ના ખેડૂતો આઠ બીએચપી વાળા પાવર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 65000 આ બંને માંથી જે ઓછું હોય તે લાભ મળશે
- આઠ બીએસપી થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા તફાવત ડીલર માટે કુલ ખર્ચ ના ₹50 ટકા અથવા રૂપિયા 85000 બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
કયા કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર
ગુજરાત ખેડૂતો માટે ખેડૂત યોજના નું લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે પાવર ટીલર સહાય યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે
- અરજદાર ખેડૂત ની જમીન સાતબાર ની નકલ
- Sc જ્ઞાતિ હોય તો તેનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ
- ખેડૂત લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
- વિકલાંગ અરજદાર માટે સર્ટિફિકેટ
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂત ની જમીન ખાતેદાર હોય તો તેવા કિસ્સા માં અન્ય હિસ્સેદાર
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી???
ખેડૂતને ટ્રેક્ટર આધારિત ચલાવતા પાવર ટીલર મશીન શાહે મળશે આ સબસીડી યોજના નો લાભ લેવા માટે આઇ ખેડૂત પરથી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર સાહસિક પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે.
- ખેડૂત ભાઈએ સૌપ્રથમ google સર્ચમાં આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
- Google સર્ચ પરિણામ માંથી અધિકૃત વેબસાઈટ ખોલવી
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું
- જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ ૧ પર આવેલી ખેતીવાડી ની યોજના ખોલવાની રહેશે
- જેમાં ખેતીવાડી યોજના ખોલ્યા બાદ કુલ 50 યોજનાઓ બતાવશે
- જેમાં ક્રમ નંબર 2 પર પાવર ટીલર માં ક્લિક કરવાનું રહેશે
- જેમાં પાવર ટીલ્લસ સહાય યોજના ની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરી વેબસાઈટ ખોલવાની રહેશે
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જે માં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ટ કરવાની રહેશે
- જો લાભાર્થી એ આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના ઓનલાઈન ફોર્મ ભરવું
- ખેડૂત ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણ ચોક્સાઈ માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે
- આભાર થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે
- એપ્લિકેશન એકવાર કન્ફોર્મ થયા બાદ કોઈપણ પ્રકારનું સુધારો થશે નહીં
- છેલ્લે ખેડૂત અરજી નંબર ના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Kunwar Bai Nu Mameru Yojana: કુવરબાઈનુ મામેરુ સહાય યોજના
Hey, My Name Is Aara. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.