PM Mudra Loan: કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને નવા ધંધા વ્યવસાય ચાલુ કરવા માટે વિવિધ યોજનાઓ અને સેવાઓનું લાભ આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ક્રેડિટ કાર્ડ યોજના પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તથા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વગેરે ચલાવવામાં આવી રહી છે મિત્રો આજના આર્ટીકલ ના માધ્યમથી નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવા માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
PM Mudra Loan
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે પરંતુ દેશમાં નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા નવા ધંધા ચાલુ કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે તે ખૂબ જ જરૂરી છે જેમાં લોન ખૂબ જ અગત્યની બાબત છે ભારત સરકારે આવા શાસકોને લોહીની સહાય સરળતા થી મળી રહે તે હેતુ થી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ના નામની યોજના શરૂ કરેલી છે આ યોજના હેઠળ નવીન કંપનીઓ મુદ્રા લોનના રૂપમાં નાણાકીય સહાય મેળવી શકે છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નું લાભ કોણ લઈ શકે છે તેના માટે શું શું દસ્તાવેજો ની જરૂર છે વગેરે માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું
પ્રધાનમંત્રી મુદ્રા યોજના નું હેતુ
સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દેશના નાગરિકો પોતાનું નવા ધંધા ઉદ્યોગ કે વ્યવસાય ચાલુ કરવા માંગતા હોય તો તેમને સરળતાથી લોન ની વ્યવસ્થા પૂરી પાડે છે આ યોજના હેઠળ દેશની અધિકૃત બેંકો દ્વારા ગ્રાહકોને લોન મળી રહે તે મુખ્ય હેતુ સાથે આ યોજના કરી છે
પ્રધાનમંત્રી મુદ્રા લોન નીચે મુજબના ઉલ્લેખિત હેતુ અને પરિપૂર્ણ કરીને મદદ કરે છે
- નાગરિકોને નવો ધંધો શરૂ કરવો
- હાલના વ્યવસાયનું વિસ્તરણ અને વૃદ્ધિ કરવી
- તાલીમ પામેલા તેમજ સૂક્ષ્મ કર્મચારીઓની ભરતી
- નવી મશીનરી ની ખરીદી
- વ્યવસાય માટે કાર્યકારી મૂડી મેળવવી
- કોમર્શિયલ સાધનોની ખરીદી
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શું છે?
આ લોન યોજના દેશના નાના પાયાની કંપનીઓ અને વિકાસ કરવામાં સહયોગ આપે છે તેમને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા માટે આ યોજના ચાલુ કરવામાં આવેલી છે આ યોજનાની શરૂઆત આઠમી એપ્રિલ 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી નાની નાની કંપનીઓને ભંડોળ પૂરું પાડવા માટે મુદ્રા લોન યોજના અમલમાં મુકેલ છે
પ્રધાનમંત્રી મુદ્રા યોજના ફુલ ફોર્મ
મુદ્રા ફૂલ ફોર્મ આ મુજબ છે માઇક્રો યુનિટ ડેવલોપમેન્ટ એન્ડ રિફાઇન્સ એજન્સી આ યોજનાનું મુખ્યત્વે નફો અને બિન લાભકારી ક્ષેત્ર અને કંપનીઓને ધિરાડમાં મદદ કરવાનો છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના મેળવવા ઇચ્છિત કંપનીઓ કે વ્યક્તિઓને 50,000 થી 10 લાખ સુધીની નાણાકીય મદદ મેળવી શકાશે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટેની પાત્રતા
- ભારતીય નાગરિક આ યોજના માટે પાત્રતા ધરાવે છે
- લાભાર્થીનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ
- લોન લેનાર અન્ય બેંકો માંથી ડિફોલ્ટર ન હોવો જોઈએ
- પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન મેળવતા પહેલા રોકાણ કઈ જગ્યાએ કરશો અને કેટલું કરશો તે બેંક કે લેખિતમાં બતાવું પડશે
- અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જોઈએ
- પાનકાર્ડ
- વિસ્તારની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ
- છેલ્લા ત્રણ વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન
ઉદ્યોગોના પ્રકાર
- દુકાનદારો
- વ્યાપાર વિક્રેતાઓ
- ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગ
- કૃષિ ક્ષેત્ર
- નાના ઉત્પાદકો
- સમારકામ ની દુકાનો
- હસ્તક કલાકારો
- કંપની
- ટ્રક માલિકો
- સ્વરોજગાર ઉદ્યોગ સાહસિકો
લોનની વિશેષતાઓ
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ની નીચે જણાવેલ વિશેષતાઓ છે જેને કારણે આ યોજનાની સરકારની અન્ય યોજનાઓ કરતા અલગ પાડે છે
- આ લોન યોજના દ્વારા મેળવેલી રકમનો ઉપયોગ પંપની કર્મચારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરી શકાય છે
- ઉત્પાદન વેપાર અને સેવાઓમાં રોકાયેલા ઉદ્યોગોની સેવા આપે છે
- હાલની અને નવી કંપનીઓ બંને પ્રકારની મુદ્રા લોન માટે એપ્લિકેશન કરી શકે છે
- પ્રધાનમંત્રી મુદ્રા વેબસાઈટ અને મુદ્રા મોબાઈલ એપ દ્વારા નાગરિકો સીધી ઓનલાઇન એપ્લાય કરી શકે છે
- પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ની મુદત ત્રણ થી પાંચ વર્ષ સુધીની છે
- એન્ટરપ્રાઇઝ ને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા મેળવેલા ભંડોળનો ઉપયોગ સાધનોની ખરીદી મશીનરી ખરીદવા સ્ટાફની ભરતી
- વગેરે માટે ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્ર છે
- મુદ્રા લોન યોજના હેઠળ ત્રણ યોજનાઓ છે
શિશુ લોન યોજના
- આ લોન યોજનામાં સૂક્ષ્મ અથવા નાના વ્યવસાય માલિકોની સૌથી વધુ ફાયદો છે કારણ કે તેઓ રૂપિયા 50 હજાર સુધીની લોન માટે ટેશન કરી શકે છે જે કંપનીઓને તેમનો નવો વ્યવસાય શરૂ કરવા માટે છે તેમના માટે આ શિશુઓની યોજના ખૂબ જ સારી રહેશે આ કેટેગરીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે વ્યવસાયકારોએ ફરીથી માટે જરૂરી મશીનના પ્રકાર અને જથ્થાની માહિતી આપવાની રહેશે આ ઉપરાંત મશીનર સપ્લાયર ની વિગતો પણ આપવી પડે છે ટૂંકમાં લોન મંજુર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે આ શિશુ લોન યોજના પર કોઈ પ્રોસેસિંગ ફી થશે નહીં જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે
- મશીનરી તેમજ સાધનો સહિત નામના કોટેશન
- ખરીદીની વિગતો
- મશીનરી અને સાધનો પુરા પાડનાર સપ્લાયર ની વિગતો
કિશોર લોન યોજના
- કિશોર મુદ્રા લોન યોજના હેઠળ કિશોર યોજના દ્વારા જે વ્યવસાય માલિકો પોતાનો વ્યવસાય સ્થાપવા ઈચ્છે છે તેના માટે શ્રેષ્ઠ છે 50000 થી રૂપિયા પાંચ લાખ સુધી રકમ માંગી શકે છે તેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે
- છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- બે વર્ષની બેલેન્સની સીટ
- આર્ટીકલ ઓફ એસોશિયન
- અંદાજિત લોનના સમયગાળા પૂરતો બેલેન્સશીટ
- ઇન્કમટેક્સ રિટર્ન
- રિપોર્ટ ઓફ ઓલ બિઝનેસ
તરુણ લોન યોજના
તરુણ લોન યોજના દ્વારા જે વ્યવસાય માલિકો પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટે છે તેમના માટે સારી છે તરૂણ લોમ યોજના હેઠળ રોજગારો રૂપિયા 10 લાખ સુધીની લોનની રકમ માંગી શકે છે જેના માટેના દસ્તાવેજો નીચે મુજબ છે
- છેલ્લા બે વર્ષનું બેલેન્સશીટ
- છેલ્લા છ મહિનાનું બેરિસ્ટ સ્ટેટમેન્ટ
- અંદાજિત સમયગાળા પૂરતું બેલેન્સ શીટ
- ચાલુ નાણાકીય વર્ષના વેચાણનો હિસાબ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- સરનામું દર્શાવતું આઈડી પ્રૂફ
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- ઇન્કમટેક્સ રિટર્ન
- આર્ટીકલ ઓફ એસોસીએશન
- રિપોર્ટ ઓફ ઓલ બિઝનેસ
જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- સરનામું દર્શાવતો દસ્તાવેજ
- ધંધાના સ્થળના સરનામાનો પુરાવો
- ધંધાના લાઇસન્સ ના પુરાવા
- મશીનરી તેમજ સાધનો તમામ ખરીદીના કોટેશન
- ઇન્કમટેક્સ રિટર્ન છે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ટાઈપ કરવાનું રહેશે.
- ત્યારબાદ સર્ચ રિઝલ્ટ માંથી સત્તાવાર વેબસાઈટ ખોલવાની રહેશે.
- આ સત્તાવાર વેબસાઈટ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને ઓનલાઇન અરજી કરો.
- નામ સરનામું મોબાઈલ નંબર કેવાયસી વિગતો ચોક્કસ વિગતો સાથે આ ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો લગાવી અપલોડ કરી અરજી ફોર્મ સબમીટ કરવાની જરૂર છે.
- બેંક દ્વારા વધારાની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે.
- ત્યારબાદ પસંદ કરેલ બેન્ક ડોક્યુમેન્ટની ચકાસણી કરશે.
- છેલ્લે વેરિફિકેશન થઈ ગયા પછી લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.
Namo Lakshami Yojana 2024: નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂપિયા 50 હજાર સુધીની સહાય મળશે

Hey, My Name Is Aara. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.