Kunwar Bai Nu Mameru Yojana: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવે છે ગુજરાતના સામાજિક ન્ય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ યોજનાઓ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચલાવવામાં આવે છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવગરીમા યોજના વિદ્યાર્થીઓને વિદેશ લોન ડોક્ટર આંબેડકર આવાસ યોજના કુંવરબાઈનુ મામેરુ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજના આર્ટીકલ દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના વિશે વિગતવાર માહિતી અમે તમને જણાવીશું જેથી અમારા આર્ટિકલ ને સુધી વાંચો.
Kunwar Bai Nu Mameru Yojana
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કુંવરબાઈનું મામેરા યોજનાનો સમાવેશ થાય છે પરિવારોને સિદ્ધિ આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્ય રહેલો છે લગ્ન કરી લે દીકરીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સિદ્ધિ એમના બેન ખાતામાં સહાય ચૂકવાઇ છે કુવરબાઈનું મામેરુ યોજના અનુસૂચિત જાતિના વર્ગની કન્યાને ઓબીસી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દિકરી દીઠ રૂપિયા 12,000 જમા કરવામાં આવે છે
કુવરબાઈનુ મામેરુ યોજનાનો હેતુ
રજની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરુ યોજના નો લાભ આપવામાં આવે છે આ યોજના દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી યોજનામાં મૂકવામાં આવેલ છે
કુવરબાઈનુ મામેરુ યોજના માટેની પાત્રતા
- આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
- અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનો સભ્ય હોવું જોઈએ
- એક પરિવારમાં બે પુખ્ત વયની દીકરીના લગ્ન માટે કુવરબાઈનું મામેરુ યોજનાનું લાભ મળશે
- લાભાર્થી ના પુનહ લગ્નના કિસ્સામાં આ યોજના નો લાભ મળશે કિસ્સામાં પણ આ યોજના નો લાભ મળવા પાત્ર છે
- કન્યા ના લગ્નના બે વર્ષની સમય મર્યાદામાં કુંવરબાઈ મામેરુ યોજના નું ફોર્મ ભરવાનું રહેશે
- સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનુ મામેરુ યોજનાની મળવા પાત્ર રહેશે
- સમાજના તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થીઓ અન્ય સાતવેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનુ મામેરુ યોજના ની તમામ શરતો
- પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે
જરૂરી દસ્તાવેજો
- કન્યાનો આધાર કાર્ડ
- લાભાર્થી કન્યા ના પિતા નું આધાર કાર્ડ
- કન્યાનો જાતિનો દાખલો
- કન્યાનો શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
- લાભાર્થી કન્યા ના પિતાનું અથવા વાલી નો વાર્ષિક આવક નો દાખલો
- કન્યા ના રહેઠાણનો પુરાવો
- વર કન્યા ના સંયુક્ત ફોટો
- વર ની જન્મ તારીખ નો આધાર જન્મ તારીખ નો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- કન્યા ના પિતા અથવા વાલી નું સ્વઘોષણા
- કન્યા ના પિતા હયાત ન હોય તો મરણ નો દાખલો
કુવરબાઈનુ મામેરુ યોજના આવક મર્યાદા
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનું યુદ્ધનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હવે આવક મર્યાદા નું ધોરણ છ લાખ નક્કી કરેલ છે
કુવરબાઈનુ મામેરુ સહાય યોજના મળવા પાત્ર લાભ
ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવાર ની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે અગાઉ 10,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે જે સહાયની રકમમાં સુધારો કરેલ છે
જે કન્યા એ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલ છે તેવા દંપતીને કુંવરબાઈનુ મામેરુ યોજના હેઠળ 12 હજાર રૂપિયાની સહાય મળશે
જે કન્યા એ તારીખ 1 4 2019 પહેલા લગ્ન કરેલ હોય તેવા દંપતિઓ અને જુના ઠરાવ પ્રમાણે 10,000 રૂપિયા મળવા પાત્ર રહેશે
કુવરબાઈનુ મામેરુ નું ફોર્મ
સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા કુવરબાઈનુ મામેરુ યોજના એપ્લિકેશન જાતિ કલ્યાણ વિભાગ દ્વારા કુવરબાઈનુ મામેરુ યોજના તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે તથા નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી પત્રક બહાર પાડે છે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- કુવરબાઈનુ મામેરુ યોજના સરકારી યોજના માટે અરજી સમય સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈને કરી શકો છો.
- સૌપ્રથમ તમારે તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે અને આઈડી અને પાસવર્ડ તમારા ઈમેલ આઇડી માં મોકલવામાં આવશે.
- રજીસ્ટ્રેશન કર્યા પછી એ આઈડી પાસવર્ડથી તમારે લોગીન કરવાનું રહેશે.
- અને ત્યારબાદ તમારે કુંવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે તેવા બધી વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
- એકરાર નામું ડાઉનલોડ કરીને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.
Hey, My Name Is Aara. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.