Kisan Credit Card Yojana 2024: કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ સુધીની લોન માત્ર ચાર ટકા ના વ્યાજ દર મળશે

Kisan Credit Card Yojana 2024: આપણા દેશમાં ખેડૂતોને તેઓ કૃષિ ક્ષેત્ર આગળ આવી શકે તે હેતુસર થી સરકાર હંમેશા તત્પર રહે છે જેના માટે સરકાર શ્રી ખેડૂતલક્ષી યોજનાઓનો સમય સમય પણ અમલમાં મૂકે છે આજે આપણે એવી યોજના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જેવી વિગતવાર માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને જાણીશું જેથી અમારા આર્ટીકલ સુધી વાંચશો

મિત્રો ગુજરાત સરકાર તો ખેડૂતો માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરી છે જેમાં કિસાન માન ધન યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કિસાન વિકાસ પત્ર યોજના અને અન્ય ઘણી બધી યોજનાઓ દ્વારા ખેડૂતને લાભ આપવામાં આવે છે ગુજરાત સરકાર તો ખેડૂતલક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ પણ બનાવેલ છે જેમાં કિસાનો તેમને લાગુ પડતી તમામ યોજના ના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને તેનો લાભ મેળવી શકે છે આજના આ લેખમાં આપણે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશેની વાત કરવાના છીએ જેમાં કિસાન અને 1.6 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે તો પ્રિય વાચક મિત્રો ચાલો આપણે આ યોજનાની વિગતવાર માહિતી મેળવીએ

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે જેમાં દેશના ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં કિસાન અને ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ યોજનામાં ખેડૂતોને ક્રેડિટ કાર્ડ દ્વારા તેઓ તેમના પાકનો વીમો પણ લઈ શકે છે અને જો ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો આ કાર્ડ દ્વારા વળતર પણ મેળવી શકે છે

હાલપુરા વિશ્વમાં કોરોના મહામારીના પગલે ઘણા દેશોની સ્થિતિ ખોવાઈ ગયેલ છે જેનાથી આપણા દેશમાં કિસાનો અને આ કાર્ડ દ્વારા સહાય આપવામાં આવશે જેનાથી સમગ્ર ભારતની અર્થવ્યવસ્થા અને ભારે અસર થઈ છે તેથી લોકોને રાહ આરબીઆઈ એ વ્યાજ લોન પર ત્રણ મહિના માટેની સમયની જાહેરાત કરેલી છે અને જે ખેડૂતો કિસાન કાર્ડ માટે લોન લીધી હતી તેમને પણ કોવિડ 19 હેઠળ રાહત આપવામાં આવશે આ યોજના હેઠળ દુધ ઉત્પાદક કંપનીના 1.5 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળશે.

Kisan Credit Card Yojana 2024

આ યોજના અંતર્ગત કિસાન અને સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે જેમાં કિસાન અને આ લોન જો એક લાખ કરતા વધારે લેવી હોય તો તેમને પોતાની જમીન અને ગીરવે મૂકવી પડે છે એટલે કે કિસાન અને ટોટલ ત્રણ લાખ રૂપિયાની લોન મળે છે પણ જો તેઓ એક લાખ કરતા વધુ લોન લેશે તો તેમને તેમની જમીન ગીરવી રાખવી પડે છે

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં 160000 ની લોન મળે છે
આ લોન મળવાથી ખેડૂતો તેમની ખેતીને વધુ સારી રીતે સુધારી શકે છે
આ યોજના અંતર્ગત કિસાન અને ત્રણ વર્ષ સુધી લોન લઈ શકાય છે

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વ્યાજ દર

આ લોનમાં કિસાનોને ત્રણ લાખ રૂપિયા લોન પેટે આપવામાં આવે છે જેનું વ્યાજ દર સતકાના વાર હોય છે પરંતુ જો લાભાર્થી બેંકના નિયત સમય મર્યાદામાં વ્યાજ ચૂકવે છે તો તેઓને ફક્ત ચાર ટકાનું વ્યાજ ચૂકવવું પડે છે અને ત્રણ ટકા વ્યાજની છૂટછાટ મળે છે

કિશન ક્રેડિટ કાર્ડ યોજનાની પાત્રતા

  • કિસાન લાભાર્થી ભારત દેશના વતની હોવા જરૂરી છે
  •  લાભાર્થીની ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • આ યોજનામાં જે લાભાર્થીની ઉંમર 60 વર્ષ કરતા વધુ હોય તેઓ સહ અરજદાર હોવું જરૂરી છે
  • કિસાન લાભાર્થી કે તેમની પાસે જમીન છે તેવો પાત્રો ગણાશે
  • પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા તમામ કિસ્સાનો આ યોજનાનો લાભ લઇ શકે છે
  •  માછીમારી કરે છે તેઓ પણ આ યોજના હેઠળ લાભ લઇ શકે છે
  • આ યોજના માટે જે ખેડૂતો બીજાની જમીન વાવે છે એટલે કે ભાડાથી જમીન રાખે છે તેઓ પણ આ યોજના માટે પાત્ર ગણાશે

જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • ઓળખ કાર્ડ
  • પાનકાર્ડ
  • જમીન
  • સાતબાર અને આઠ અ ના ઉતારા
  • મોબાઈલ નંબર
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝ ના ફોટા

કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના માટે કેવી રીતે અરજી કરવી?

  • કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે અરજી કરવા તમારે તમારી નજીકની બેંક શાખામાં જવું પડશે
  • સૌપ્રથમ તમારે બેંકમાં જઈને આ યોજનાનું અરજી પત્રક મેળવવું પડશે
  • અરજી પત્રક યોગ્ય રીતે ભરવાનું રહેશે
  • અરજી પત્રક સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે
  • છેલ્લે એપ્લિકેશન ફોર્મ તમારી બેંકમાં સબમીટ કરવાનું રહેશે
  • આ તમામ પગલાને અનુસરીને તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકો છો

આ લેખને અંત સુધી વાંચીને તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના નો લાભ સરળતાથી મેળવી શકો છો.

Leave a Comment