Kailash Mansarovar Yatra 2024: નમસ્કાર મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શક અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ એક બાજુ રાજ્યમાં સ્થિત વિવિધ યાત્રાધામોનો પૂર ઝડપે વિકાસ થઈ રહ્યો છે બીજી બાજુ રાજ્ય સરકાર કેટલીક એવી યોજનાઓ પણ ચલાવી રહી છે Kailash Mansarovar Yatra 2024 અને મુલાકાતિઓ તેમજ શ્રદ્ધાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે તો
જેના થકી હજારો શ્રદ્ધાળુઓ ગુજરાત સરકાર પાસેથી સરકારી સહાય મેળવીને રાહત દરે પોતાના મનગમતા તીર્થ સ્થાનોના દર્શન કરી રહ્યા છે. જે પૈકી શ્રવણ તીર્થ દર્શન યોજના (Kailash Mansarovar Yatra 2024) હેઠળ સૌથી વધુ એક લાખ 38 હજાર 448 હોય એ લાભ મેળવ્યો છે. ગુજરાત સરકારની શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવતી વિવિધ તીર્થ દર્શન યોજનાઓના છેલ્લા સાત વર્ષોમાં 1 લાખ 42 હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરવાની લાભ આપ્યો છે.
Kailash Mansarovar Yatra 2024
યોજનાનું નામ | કૈલાસ માનસરોવર યાત્રા યોજના |
વિભાગનું નામ | ઉદ્યોગ અને ખાણ વિભાગ |
પેટા વિભાગ/કચેરી નું નામ | ગુજરાત પવીત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | ગુજરાત રાજ્યના વતની |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | રૂ. 50,000/- |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતુ નથી. |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
Official Website | https://kmy.gov.in/kmy/ |
આ યોજના માં 23,000 થી વધારીને 50,000 સુધીની સહાય કરવામાં આવી રહી છે
યોજના હેઠળ વરિષ્ઠ યાત્રીઓને રાજ્ય વાહન વ્યવહાર નિગમની સુપર નોન એસી બસ મીની નોન એસી બસ સ્લીપર કોચ કે ખાનગી બસ યાત્રાના ખર્ચની 75% રકમ સરકાર તરફથી આપવામાં આવે છે. 1 મે 2017 ના રોજ ગુજરાત સ્થાપના દિવસની અમલી બનેલી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ રાજ્યના ૬૦ વર્ષ કે તેથી વધુ વહી ધરાવતા વરિષ્ઠ નાગરિકો પોતાના મનપસંદ તીર્થસ્થળોની સમૂહ યાત્રા કરાવવામાં આવે છે
કૈલાશ માનસરોવર યોજના હેઠળ સહાયતાસી 23,000 થી વધારીને 50,000 કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક યાત્રીને સહાય તરીકે એક દિવસના ભોજન ના 50 તથા રહેવાના 50 એમ કુલ 100 અને મહત્તમ 300 આપવામાં આવે છે
- આ યાત્રા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રદ્ધાળુઓને 581.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
- ગુજરાતના 2,564 શ્રદ્ધાળુઓએ કૈલાસ માનસરોવર યોજનાનો લાભ મેળવ્યો છે
- પરંતુ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા ગયા વર્ષે આ પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરીને તેણે 50000 કરી દેવામાં આવી છે.
- કૈલાશ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતી યાત્રી કોને રાજ્ય સરકાર દ્વારા 23,000 ની પ્રોત્સાહક સહાય આપવામાં આવતી હતી
જેમને રાજ્ય સરકાર દ્વારા 2 કરોડ 63 લાખ 10 હજારની સહાય પૂરી પાડવામાં આવી હતી. તેવી જ રીતે વર્ષ 2017 થી ચાલતી સિંધુ દર્શન યોજના હેઠળ 1754 લાભાર્થીઓએ તીર્થયાત્રાનો લાભ મેળવ્યો છે
- જો પ્રવાસીઓની સંખ્યા વધે તો ડ્રો સિસ્ટમથી 300 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.
- દર વર્ષે ગુરુપૂર્ણિમા પરવય યોજાતા આ ઉત્સવમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાઈ છે.
- લાભાર્થી દીઠ રૂપિયા 15,000 ની સહાય આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ વર્ષમાં 300 પ્રવાસીઓને સહાય મળે છે.
- અહીં શ્રદ્ધાળુઓ સિંધી સ્નાન કરી પવિત્રતાની અનુભૂતિ કરે છે.
- ભારતના ભાલ સમાન દેહ લદાખમાં યોજના સિંધુ દર્શન ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
- ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની છાપ પૂર્તિમાં ગુજરાત સરકાર મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
કૈલાશ માનસરોવર યાત્રા યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે.
- યાત્રિકનું આધારકાર્ડ.
- રહેણાંકનો પુરાવો.
- બેંક ખાતાની પાસબુક.
- મોબાઈલ નંબર
- ઈમેઇલ આઈડી.
- લાભાર્થી જ્યારે કૈલાશ માનસરોવર ની યાત્રા માં જાય ત્યારે તેમના યાત્રા ટિકિટ, હોટેલ,જમણવાર વગેરે નાં તમામ બિલ રજૂ કરવાના હોય છે.
How to Apply Kailash Mansarovar Yatra Yojana 2023
- યાત્રિકોને આ યોજનાનો લાભ મેળવવા સૌથી પહેલાં કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ લાભ આપવામાં આવે છે.
- રાજ્યના નાગરિકો કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ અધિકૃત થયેલા નિયત નમૂનાનું અરજીપત્રક ભરવાનું રહેશે. આ ફોર્મ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર ખાતે આપવાનું રહેશે.
- આ સહાય યોજનાનો લાભ લેવા માટે ફોર્મ યાત્રા કર્યા બાદ 60 દિવસની અંદર જમા કરવાનું રહેશે.
- આ 60 દિવસ બાદ અરજી ધ્યાને લેવાશે નહિં અને તેમને લાભ આપવામાં આવશે નહીં.
- આ યોજના હેઠળ સહાય ગુજરાત રાજ્યના કોઈપણ નાગરિકને તેના જીવનકાળમાં ફક્ત એકવાર જ આપવામાં આવે છે.
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.